Madhuri Dixit: બોલીવુડની ધક-ધક ગર્લ 80ના દાયકામાં આ ફિલ્મમાં આપી ચૂકી છે Bold અને Kiss સીન

બોલિવૂડમાં 80 અને 90ના દાયકામાં કિસિંગ સીન એક મોટી વાત હતી. હિરોઇનો આવું કરતા શરમાતી પરંતુ માધુરીએ તે દાયકામાં પણ કિસિંગ સીન આપ્યા હતા . માધુરી દીક્ષિત જે આજે તેનો 56મો જન્મદિવસ ઉજવી રહી છે,

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 1:16 PM
આજકાલ બોલિવૂડમાં ઈન્ટિમેટ અને કિસિંગ સીન ખૂબ જ સામાન્ય બની ગયા છે. પરંતુ એક સમય હતો જ્યારે આને મોટી વાત માનવામાં આવતી હતી. કોઈપણ એક્ટર કે એક્ટ્રેસ જેણે આવો કોઈ સીન આપ્યો છે તે ચર્ચામાં રહેતા હતા. જોકે ઘણી વખત ફિલ્મના કલાકારો પોતાના રોલમાં એટલા મશગૂલ થઈ જતા હતા કે ઈન્ટીમેટ સીન્સ દરમિયાન તેઓ બેકાબૂ થઈ જતા હતા.

1 / 5
વર્ષ 1988માં રિલીઝ થયેલી ફિલ્મ 'દયાવાન'માં માધુરી દીક્ષિત અને વિનોદ ખન્ના પર એક હોટ કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો, જેની તે સમયે ખૂબ ચર્ચા થઈ હતી. આજે એટલે કે 15 મેના રોજ માધુરી તેનો 56મો જન્મદિવસ ઉજવી રહી છે.

2 / 5
80ના દાયકામાં કિસિંગ સીન આપવો બહુ મોટી વાત હતી. એ દિવસોમાં ભાગ્યે જ કોઈ A ગ્રેડની અભિનેત્રી મોટા પડદા પર આવું સાહસ કરવાનું વિચારતી હશે.   માધુરી દીક્ષિતે ફિલ્મ 'દયાવાન'માં 20 વર્ષના મોટા વિનોદ ખન્ના સાથે કિસિંગ સીન આપ્યા બાદ હોબાળો મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સીન જોયા બાદ ઘણા લોકોએ માધુરીની ટીકા કરી હતી, જ્યારે માધુરીએ પોતે આ ફિલ્મ જોઈ ત્યારે તેને આ વાતનો અફસોસ પણ થયો હતો.

3 / 5
માધુરી દીક્ષિત અને વિનોદ ખન્ના સિવાય ફિરોઝ ખાન અને અમરીશ પુરી જેવા કલાકારોએ 21 ઓક્ટોબર, 1988ના રોજ ફિલ્મી પડદે રિલીઝ થયેલી 'દયાવાન'માં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ બતાવી હતી. માધુરી દીક્ષિતના લાખો ચાહકો યુટ્યુબ પર તેની આ ફિલ્મનો આનંદ માણી શકે છે.

4 / 5
ફિરોઝ ખાન દ્વારા દિગ્દર્શિત, 'દયાવાન' માં, માધુરી દીક્ષિતે બોલિવૂડના પીઢ અભિનેતા વિનોદ ખન્ના સાથે ખૂબ જ રોમેન્ટિક દ્રશ્ય આપીને દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા,  આ સીન અંદાજે 30 સેકેન્ડ સુધી ચાલ્યા હતા. ફિલ્મના સીન્સની સાથે દર્શકોને ફિલ્મના ગીતો પણ પસંદ આવ્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ હિટ રહી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">