મોનાલિસાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ફેન્સ થઈ ગયા દંગ

મોનાલિસા (Monalisa) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફેન્સ માટે પોતાના ફોટા શેર કરતી રહે છે, તેના ફોટા જોરદાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

| Updated on: Aug 17, 2022 | 10:16 PM
ટીવી એક્ટ્રેસ મોનાલિસા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. ક્યારેક બીચ પર તો ક્યારેક પૂલમાં સૂઈને ફોટા શેર કરનાર આ ભોજપુરી એક્ટ્રેસ સીડીઓ પર સૂઈ ગઈ છે.

1 / 5
મોનાલિસાએ પોતાની સીડીઓ પર સૂઈ ગયેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસાએ ગ્રે મીની સ્કર્ટ અને ગ્રીન કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે. દરેકને તેનો આ સ્વેગ પસંદ આવી રહ્યો છે.

2 / 5
આ બોલ્ડ લુકમાં મોનાલિસાએ સનફ્લાવર ઈયરિંગ્સ પહેરી છે. હાલમાં આ ભોજપુરી એક્ટ્રેસ વેકેસમ એન્જોય કરી રહી છે.

3 / 5
મોનાલિસાના આ ફોટાને અત્યાર સુધીમાં 14 હજારથી વધુ ફેન્સ લાઈક કરી ચૂક્યા છે. કોમેન્ટ બોક્સમાં દરેક તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

4 / 5
દર બીજા દિવસે મોનાલિસા તેના ફોટા સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. આ પહેલા તેને માલદીવના વેકેશનના ફોટા શેર કર્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">