AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaika Arjun: મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીના સમાચાર પર અર્જુન કપૂરને આવ્યો ગુસ્સો, કહ્યું- અમે પણ માણસ છીએ

અભિનેતા અર્જુન કપૂરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "નેગેટિવિટી ફેલાવવી સરળ છે. મને લાગે છે કે તે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. જુઓ, અમે અભિનેતા છીએ, આમારુ પણ અંગત જીવન હોય છે જે હંમેશા મોટા પ્રમાણમાં વ્યક્તિગત નથી રહેતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 11:48 AM
Share
  મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધો અવારનવાર હેડલાઈન્સમાં રહે છે, જેના કારણે બંને ઘણી વખત ટ્રોલિંગનો શિકાર બની ચૂક્યા છે. જોકે કપલને આ ટ્રોલિંગથી કોઈ વાંધો નથી. પણ કેટલાક દિવસોથી એવી અફવા હતી કે મલાઈકા અરોરા ગર્ભવતી છે. જો કે આ સમાચાર બાદ ઘણી ચર્ચા થઈ રહી છે અને અર્જૂન- મલાઈકાના આ રિલેશન પર પણ અનેક સવાલો ઉભા થયા હતા. (ફોટો ક્રેડિટ- ગુગલ)

1 / 5
ત્યારે આ સમાચારથી અર્જૂન કપૂર ભડકી ઉઠ્યો છે. તેણે આ અફવાહને નકારી કાઢત કહ્યું છે કે તેના અને મલાઈકાના અંગત જીવન સાથે રમત ન કરવી જોઈએ. એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે તેના પર આવા ફેક ન્યૂઝની અસર અંગે પ્રતિક્રિયા આપી હતી.(ફોટો ક્રેડિટ- ગુગલ)

2 / 5
અભિનેતા અર્જુન કપૂરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "નેગેટિવિટી ફેલાવવી સરળ છે. મને લાગે છે કે તે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. જુઓ, અમે અભિનેતા છીએ, આમારુ પણ અંગત જીવન હોય છે જે હંમેશા મોટા પ્રમાણમાં વ્યક્તિગત નથી રહેતુ. "એવું થાય છે. તેથી જ આ વ્યવસાયમાં અફવાઓ ફેલાવવી સામાન્ય છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

3 / 5
અમે અમારી વાત લોકો સુધી પહોંચાડવા માટે મીડિયા પર આધાર રાખીએ છીએ. તેથી જ અમે ઇચ્છીએ છીએ કે તમે બધા ધ્યાનમાં રાખો કે અમે પણ માણસ છીએ. તેથી, ક્યારેક તમે મહત્વના સમાચાર લખતા પહેલા અમારો સંપર્ક કરો.ઓછામાં ઓછું આટલું તો કરો.તે બહુ થયું, તેની તપાસ થવી જોઈએ.(ફોટો ક્રેડિટ- ગુગલ)

4 / 5
તમને જણાવી દઈએ કે અર્જુન કપૂરે આ ન્યૂઝ ફગાવી નાખતા કહ્યું હતુ કે તમામ બાબતો ખોટી છે. ગુસ્સો વ્યક્ત કરતા, અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાત કરીએ તો બંને લગભગ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">