આમના શરીફના બોલ્ડ ફોટોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જુઓ PHOTO

આમના શરીફે (Aamna Sharif Photo) હાલમાં જ તેનું નવું ફોટોશૂટ શેયર કર્યું છે. જેમાં એક્ટ્રેસનો લુક ક્યૂટ લાગી રહ્યો છે. આમનાના ફોટા પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 8:24 PM
ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર એક્ટ્રેસ આમના શરીફને ઓળખાણની જરૂર નથી. એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.

1 / 5
તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આમના શરીફે તેનો નવો લુક શેયર કર્યો છે. આ તસવીરો પર ફેન્સ પણ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આમનાના બોલ્ડ ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

2 / 5
લેટેસ્ટ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આમના બીચ પર ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. વ્હાઈટ સ્કર્ટ અને બ્રાલેટમાં તે શાનદાર લાગી રહી છે.

3 / 5
તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ તેમ છતાં તે સતત લાઈમલાઈટમાં રહે છે. તેનું એક ખાસ કારણ એક્ટ્રેસનો સિઝલિંગ લુક છે, જે તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે શેયર કરી રહી છે.

4 / 5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમના છેલ્લે વેબ સિરીઝ આધા ઈશ્કમાં જોવા મળી હતી. આ સિરીઝમાં તે માતાના રોલમાં જોવા મળી હતી. હવે ફેન્સ તેને ફરીથી સ્ક્રીન પર જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે.

5 / 5
Follow Us:
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !

ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ

દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV

બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત

બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો

ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે

નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના

અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">