Bottom Stocks to Buy : આ 10 શેરના ભાવ થોડા દિવસમાં વધવાના સંકેત, જાણો વિગત અહીં છે આખું List

શેરબજારમાં થયેલા ઉતાર ચડાવ બાદ હવે કમાણી કરવા માટેનો મોકો છે. લોકો એવા શેર શોધતા હોય છ જે તેમણે ખોટ ન કરાવે. ત્યારે અહીં કેટલાક એવા સ્ટોકનું લિસ્ટ છે જે એક દમ બોટમ પર છે. આ શેર ખરીદી ખોટ કરવાનું નહિવત રિસ્ક માનવામાં આવે છે. આજે ગુરુવારે માર્કેટ બંધ થયા સમયે આ 10 સ્ટોકનું લિસ્ટ સામે આવ્યું છે જે સ્ટોકમાં જો રોકાણ કરવામાં આવે તો આગામી સમયમાં સારું વળતર મળી શકે તેમ છે. મહત્વની વાત એ છે કે અહીં આપવામાં આવેલા તમામ સ્ટોક ક્વોલિટી સ્ટોક છે જે કંપનીનું માર્કેટ કેપ 100 કરોડ થી વધુ છે.

| Updated on: Jun 06, 2024 | 7:46 PM
અહીં આપવામાં આવેલા 10 શેર જેની Fast Stochastic %K બોટમને એટલે કે 0 નંબરને હિટ કરી ચૂકી છે. બોટમ સુધી આ શેર પહોંચી ગયા છે જેથી હવે આ કિંમત થી તેના ભાવ ઘટવાની સંભાવના ખૂબ નહિવત છે. અને રોકાણકારોને આગામી સમયમાં સારું વળતર મળી શકે તેમ છે. આ એવા 10 શેર છે જે દર મહિને ઓછામાં ઓછા એક વખત 5 થી 10% ની તક આપે છે.

1 / 12
BSE Ltd : બોમ્બે સ્ટોક એક્સચેન્જ એ મુંબઈમાં દલાલ સ્ટ્રીટ પર સ્થિત એક ભારતીય સ્ટોક એક્સચેન્જ છે. ઇક્વિટી, કરન્સી, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ડેરિવેટિવ્ઝ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટ્રેડિંગ માટે બજારની સુવિધા આપે છે. BSE Ltdનો શેર ગુરુવારે 1.37% વધીને 2,699.00 પર બંધ થયો હતો. આ શેરની  Fast Stochastic K% લાઇન બોટમને હિટ કરી ચૂકી છે. જેથી આ શેર હવે 5-7 દિવસમાં ફરીથી ઉપર જાય તેવી શક્યતા છે. આ શેરની માર્કેટ કેપની વાત કરવામાં આવે તો 36,567 Cr છે.

2 / 12
Indian Energy Exchange Ltd: 2007 માં સ્થાપિત, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ લિમિટેડ વીજળીની ડિલિવરી માટે વીજળી એકમોમાં વેપાર કરવા માટે સ્વયંસંચાલિત પ્લેટફોર્મ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરે છે. આ કંપનીની માર્કેટ કેપ 14,485 Cr છે. ગુરુવારે આ શેર 3.49% વધીને 163.25 પર બંધ થયો હતો. આ શેરની  Fast Stochastic K% લાઇન બોટમને હિટ કરી ચૂકી છે. જેથી આ શેર હવે થોડા દિવસોમાં ફરીથી ઉપર જાય તેવી શક્યતા છે.

3 / 12
Multi Commodity Exchange of India Ltd :નવેમ્બર,03માં શરૂ થયેલું ઓપરેશન ભારતનું પ્રથમ લિસ્ટેડ, રાષ્ટ્રીય સ્તરનું, ઈલેક્ટ્રોનિક એક્સચેન્જ અને ભારતનું અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે જે ભારતીય કોમોડિટી માર્કેટ ઈકોસિસ્ટમને વાજબી કિંમતની શોધ અને ભાવ જોખમ વ્યવસ્થાપનના લાભો પ્રદાન કરે છે. એક્સચેન્જ સેબી હેઠળ કામ કરે છે જેનું માર્કેટ કેપ 17,793 Cr ગુરવારે આ શેર 0.21% ઘટીને 3,500.00 પર બંધ થયો છે. આ શેરની  Fast Stochastic K% લાઇન બોટમને હિટ કરી ચૂકી છે. જેથી આ શેર હવે 5-7 દિવસમાં ફરીથી ઉપર જાય તેવી શક્યતા છે.

4 / 12
Computer Age Management Services Ltd: કંપની મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્સી છે. તે રોકાણકાર સેવાઓ, વિતરક સેવાઓ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) સેવાઓ પ્રદાન કરે છે. તેની માર્કેટ કેપ 16.62KCr છે. ગુરુવારે આ શેર 1.50% ઘટીને 3,390.25 પર બંધ થયો છે. આ શેરની  Fast Stochastic K% લાઇન બોટમને હિટ કરી ચૂકી છે. જેથી હવે થોડા સમયમાં આ શેર ઉપર તરફ વધશે.

5 / 12
Central Depository Services (India) Ltd: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ એ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન (MII) છે, જે મૂડી બજારના માળખાનો એક ભાગ છે, જે બજારના તમામ સહભાગીઓને સેવાઓ પૂરી પાડે છે - એક્સચેન્જો, ક્લિયરિંગ કોર્પોરેશનો, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ (DP), ઇશ્યુઅર્સ અને રોકાણકારો. તે ડીમટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં સિક્યોરિટીઝને હોલ્ડ કરવા માટે એક સુવિધા આપનાર છે અને સિક્યોરિટીઝ વ્યવહારો માટે સક્ષમ છે.આ કંપની માર્કેટ કેપ 21.30KCr છે. આ શેરની Fast Stochastic K% લાઇન બોટમને હિટ કરી ચૂકી છે. જેથી હવે થોડા સમયમાં આ શેર શરૂ એવું વળતર આપી શકે તેમ છે. CDSL ગુરુવારે 3.60% વધીને 2,038.65 પર બંધ થયો હતો.

6 / 12
Container Corporation of India Ltd: 1984 માં સ્થાપિત, કોનકોર્ડ બાયોટેક લિમિટેડ એ ભારત સ્થિત R&D-સંચાલિત બાયોફાર્મા કંપની છે અને ઇમ્યુનોસપ્રેસન્ટ્સ અને ઓન્કોલોજીમાં આથો-આધારિત API ના ઉત્પાદક છે. જેની માર્કેટ કેપ 64.50KCr છે. ગુરુવારે  આ શેર 6.32% જેટલો વધીને 1,056.00 પર બંધ થયો હતો. Concor ની Fast Stochastic K% લાઇન બોટમને હિટ કરી ચૂકી છે. જેથી આ શેર હવે 5-7 દિવસમાં ફરીથી ઉપર જાય તેવી શક્યતા છે.

7 / 12
Indian Railway Ctrng nd Trsm Corp Ltd: 1999 માં સ્થાપિત, IRCTC એ મિની રત્ન છે અને ઓનલાઈન રેલ્વે ટિકિટ, કેટરિંગ સેવાઓ અને પેકેજ્ડ પીવાનું પાણી પ્રદાન કરવા માટે ભારત સરકાર દ્વારા અધિકૃત એકમાત્ર કંપની છે.  જેનું માર્કેટ કેપ 77.88KCr કરોડ છે. ગૂરવારે આ શેર 6.11% વધીને 975.00 પર બંધ થયો હતો. IRCTCની Fast Stochastic K% લાઇન બોટમને હિટ કરી ચૂકી છે. જેથી આ શેર હવે થોડા સમયમાં ઉપર તરફ વધવાની શક્યતા છે.

8 / 12
Moil Ltd: આ કંપની મુખ્યત્વે મેંગેનીઝ ઓરના ખાણકામમાં સંકળાયેલી છે અને તે દેશમાં સૌથી મોટી મેંગેનીઝ ઓર ઉત્પાદક છે. તે સરકારની માલિકીની મિનિરત્ન સરકારી કંપની છે. જેનું માર્કેટ કેપ 10.11KCr છે. ગુરુવારે આ શેર 2.96% વધી 497.00 પર બંધ થયો હતો. આ શેરની Fast Stochastic K% લાઇન બોટમને હિટ કરી ચૂકી છે. આગામી થોડા સમયમાં આ શેર હવે ઉપર તરફ જશે. મહત્વનું છે કે આ એવા શેર છે કે જે દર મહિને ડાઉન જઈ ઉપર આવે છે.

9 / 12
Websol Energy System Ltd: વેબસોલ એનર્જી સિસ્ટમ લિમિટેડ ભારતમાં ફોટોવોલ્ટેઇક સ્ફટિકીય સૌર કોષો અને સંબંધિત મોડ્યુલોના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી છે. જેનું માર્કેટ કેપ 2.41KCr છે. ગુરવારે આ શેર 0.62% વધીને 572.00 પર બંધ થયો છે. આ શેર માટે મહત્વની વાત એ છે કે આ શેરની Fast Stochastic K% લાઇન બોટમને હિટ કરી ચૂકી છે. જે હવે આગામી સમયમાં શેરના ભાવ વધવા તરફના સંકેત છે. websolના શેર હવે 5-7 દિવસમાં ફરીથી ઉપર જાય તેવી શક્યતા છે. જેથી આ શેર પર નજર રાખવી ચોક્કસ પણે જરૂરી છે.

10 / 12
Solar Industries India Ltd: સોલાર ઇન્ડસ્ટ્રીઝ બલ્ક અને કારતૂસ વિસ્ફોટકો, ડિટોનેટર, ડિટોનેટિંગ કોર્ડ અને ઘટકોના સૌથી મોટા સ્થાનિક ઉત્પાદકોમાંનું એક છે. જેની માર્કેટ કેપ 82.80KCr છે. ગૂરવારે આ શેર 45.37% વધીને 9,150.00 પર બંધ થયો હતો. શેરની Fast Stochastic K% લાઇન બોટમને હિટ કરી ચૂકી છે. જે આગામી થોડા સમયમાં હવે ઉપર તરફ જશે. થોડા દિવસોમાં રોકાણકારોને આ શેર સારું વળતર આપી શકે તેમ છે.

11 / 12
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

12 / 12

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">