રોકાણકારોની ચાંદી જ ચાંદી, 1 શેર પર 51 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ બુલેટ બનાવતી કંપની

શેરબજારમાં આ કંપની વિશે સારા સમાચાર આવ્યા છે. કંપનીએ એક શેર પર 51 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. કંપની નિયમિત સમયાંતરે રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવતી રહી છે. કંપની દ્વારા 42મી એજીએમ પછી રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.

| Updated on: May 11, 2024 | 5:40 PM
ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓના શેર પર સટ્ટાબાજી કરતા રોકાણકારો માટે સારા સમાચાર છે. બુલેટ મેન્યુફેક્ચરિંગ કંપની આઈશર મોટર્સ લિમિટેડે 5100 ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. તમને આ કંપની વિશે વિગતમાં જણાવીએ.

1 / 8
કંપનીએ શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 1 રૂપિયાની ફેસ વેલ્યુવાળા શેર પર 5100 ટકા ડિવિડન્ડ આપવામાં આવશે. એટલે કે લાયક રોકાણકારોને દરેક શેર પર 51 રૂપિયાનો નફો મળશે. કંપની દ્વારા 42મી એજીએમ પછી રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.

2 / 8
કોમર્શિયલ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપનીએ પણ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન કૂલ 1070.45 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.

3 / 8
કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 18.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં કંપનીએ 905.58 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.

4 / 8
શુક્રવારે આઇશર મોટર્સ લિમિટેડના શેરનો ભાવ 1.98 ટકાના વધારા બાદ 4657.65 રૂપિયા હતો. છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરના ભાવમાં 36 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, જે રોકાણકારો એક મહિનાથી સ્ટોક ધરાવે છે તેમને અત્યાર સુધીમાં 8 ટકા નફો થયો છે.

5 / 8
કંપનીનું 52 સપ્તાહનું હાઈ 4708.70 રૂપિયા અને 52 સપ્તાહનું લો લેવલ 3159.20 પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ 1,27,529.08 કરોડ રૂપિયા છે.

6 / 8
આઇશર લિમિટેડનો શેરબજારમાં છેલ્લી વખત ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે કંપનીએ એક શેર પર 37 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

7 / 8
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

8 / 8

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">