AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024 : બજેટ બેગની બ્રીફકેસ થી ટેબ્લેટ સુધીની સફર… જાણો ક્યારે અને કેવા ફેરફાર આવ્યા!

Budget 2024 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. નાણામંત્રીએ ટેબની મદદથી સંસદમાં બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારામણે પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. બજેટ દસ્તાવેજો બ્રીફકેસ, ખાતાવહી અને પછી ટેબ સુધીની સફર ખેડી છે. આવો એક નજર કરીએ બજેટ બેગની સફર પર...

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2024 | 7:57 AM
Share
Budget 2024 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. નાણામંત્રીએ ટેબની મદદથી સંસદમાં બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારામણે પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. બજેટ દસ્તાવેજો બ્રીફકેસ, ખાતાવહી અને પછી ટેબ સુધીની સફર ખેડી છે. આવો એક નજર કરીએ બજેટ બેગની સફર પર...

Budget 2024 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. નાણામંત્રીએ ટેબની મદદથી સંસદમાં બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારામણે પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. બજેટ દસ્તાવેજો બ્રીફકેસ, ખાતાવહી અને પછી ટેબ સુધીની સફર ખેડી છે. આવો એક નજર કરીએ બજેટ બેગની સફર પર...

1 / 7
વર્ષ 1860માં બ્રિટનના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર ચીફ 'વિલિયમ ઇવર્ટ ગ્લેડસ્ટન'એ પ્રથમ વખત ભારતનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ ખૂબ લાંબુ હોવાથી દસ્તાવેજો રાખવા માટે તેમને એક મોટી બ્રીફકેસની જરૂર જણાતી હતી. આ રીતે, ભારતના પ્રથમ બજેટના દસ્તાવેજો એક મોટી બ્રીફકેસમાં આવ્યા અને આ બ્રીફકેસને 'ગ્લેડસ્ટન બોક્સ' કહેવામાં આવ્યું હતું. બજેટ પેપરમાં બ્રિટનની રાણીનો ગોલ્ડ મોનોગ્રામ હતો. એવું કહેવાય છે કે રાણીએ પોતે આ બ્રીફકેસ ગ્લેડસ્ટોનને બજેટ રજૂ કરવા માટે આપી હતી.

2 / 7
બ્રિટનનું રેડ ગ્લેડસ્ટોન બજેટ બોક્સ 2010 સુધી ઉપયોગમાં હતું. બાદમાં, તે બગડવાના કારણે તેને સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું હતું અને તેના સ્થાને નવા લાલ ચામડાના બજેટ બોક્સ દ્વારા મૂકવામાં આવ્યું હતું.

3 / 7
બ્રીફકેસની જગ્યાએ લેધર બેગ આવી હતી. 1947માં ભારત આઝાદ થયું પરંતુ બજેટ બોક્સની પરંપરા ચાલુ રહી. 26 નવેમ્બર 1947ના રોજ, સ્વતંત્ર ભારતના પ્રથમ નાણાપ્રધાન સન્મુખમ શેટ્ટીએ પણ બજેટ રજૂ કરવા માટે લાલ ચામડાની બજેટ બ્રીફકેસનો ઉપયોગ કર્યો હતો.

4 / 7
પછી 1998-99ના બજેટ દરમિયાન, નાણાપ્રધાન યશવંત સિન્હાએ સ્ટ્રેપ અને બકલ સાથે કાળા ચામડાની બેગ પ્રચલિત કરી. જ્યારે મનમોહન સિંહે 1991માં પોતાનું પ્રખ્યાત બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે સાદી કાળી બેગને પ્રાધાન્ય આપ્યું હતું. આ રીતે ભારતની બજેટ બેગનો રંગ અને આકાર દર વર્ષે બદલાતો રહે છે.

5 / 7
વહિખાતા જુલાઈ 2019માં આવ્યા હતા. આ પછી, જુલાઈ 2019 ના બજેટની નકલ એક અલગ શૈલીમાં આવી જ્યારે નિર્મલા સીતારમણે મોદી 2.0 કાર્યકાળની શરૂઆતમાં પૂર્ણ-સમયના નાણાં પ્રધાન તરીકે પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું. 2019 માં સીતારમણ તેને લાલ મખમલના કપડામાં લાવ્યા હતા. કપડા પર ભારત સરકારનું પ્રતીક પણ હતું. મુખ્ય આર્થિક સલાહકાર KV સુબ્રમણ્યમે કહ્યું હતું કે આ એક ભારતીય પરંપરા છે. તે પશ્ચિમી વિચારોની ગુલામીમાંથી મુક્તિનું પ્રતીક છે. આ બજેટ નથી પરંતુ લેજર એકાઉન્ટ છે.

6 / 7
હવે  ટેબ્લેટમાં બજેટ રજૂ થાય છે. આ પછી 2021નું બજેટ પેપરલેસ હોવાથી તે બજેટ ટેબલેટમાં દેખાયું હતું. બજેટની કોઈ ફિઝિકલ નકલ ન હતી. બજેટ ટેબને બજેટ ખાતા જેવા જ લાલ રંગના કપડામાં લપેટવામાં આવ્યું હતું. આ કપડા પર ભારત સરકારનું પ્રતીક હતું. હવે જોવાનું એ રહે છે કે આ વખતે નાણામંત્રી બજેટના દસ્તાવેજો સાથે સંસદમાં કેવી રીતે આવે છે.

7 / 7
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">