AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અઠવાડિયાનો સૌથી બેકાર દિવસ કયો છે? Guinness World Records એ કર્યો ખુલાસો

સોશિયલ મીડિયા પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે અઠવાડિયાનો કયો દિવસ સૌથી બેકાર છે. જેને લઈને ઘણા મીમ્સ અને પોસ્ટ વાયરલ થઈ રહ્યા છે.

| Updated on: Dec 05, 2025 | 1:03 PM
Share
ઘણા કામ કરતા લોકો જણાવે છે કે રજા પછીનો પહેલો દિવસ ઘણીવાર બેકાર લાગે છે. (photo credit-AI meta)

1 / 6
કેટલાક તેને બોજ કહે છે, જ્યારે કેટલાક તેને પડકારજનક અઠવાડિયાની શરૂઆત માને છે.(photo credit-AI meta)

2 / 6
સોશિયલ મીડિયા પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે અઠવાડિયાનો કયો દિવસ સૌથી બેકાર છે. જેને લઈને ઘણા મીમ્સ અને પોસ્ટ વાયરલ થઈ રહ્યા છે. (photo credit-AI meta)

3 / 6
આ ચર્ચા વચ્ચે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે આખરે સત્તાવાર રીતે અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે.(photo credit-AI meta)

4 / 6
તમને જણાવી દઈએ કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડે સત્તાવાર રીતે જણાવ્યું છે કે   સોમવારને અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે.ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સોમવારને અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ જાહેર કરતી એક પોસ્ટ શેર કરી છે.

5 / 6
આ જાહેરાતથી ઇન્ટરનેટ પર પ્રતિક્રિયાઓનો પ્રવાહ ફેલાયો. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ, લાખો લોકોએ તેને પસંદ કરી અને પોતાના મંતવ્યો શેર કર્યા છે.(photo credit-AI meta)

6 / 6

પાણીની જેમ વહીં જાય છે પૈસા? તો આ વાસ્તુ ઉપાય ઘરમાં લાવશે બરકત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ

PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ

ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video

Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ

ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">