સૌથી સસ્તો રિચાર્જ પ્લાન ! અન્ય કંપનીઓ પર ભારે પડી રહ્યો છે BSNLનો આ 365 દિવસનો પ્લાન

આ પ્લાનની દૈનિક કિંમત લગભગ 4 રૂપિયા હશે. મતલબ કે એકવાર રિચાર્જ કરાવ્યા બાદ ગ્રાહકોને આખા વર્ષ દરમિયાન ફરીથી રિચાર્જ કરવાની જરૂર નહીં પડે.

| Updated on: Jul 29, 2024 | 11:14 AM
હવે એક વાર રિચાર્જ કરી લો પછી આખા વર્ષ દરમિયાન રિચાર્જ કરવાની જરૂર નહીં પડે. જી હા, આજે અમે તમને એવા પ્રીપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જે વાર્ષિક વેલિડિટી સાથે આવે છે અને એ પણ માત્ર રુ. 1600ની અંદર જ !

1 / 6
વાસ્તવમાં, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પાસે તેના ગ્રાહકો માટે ખાસ પ્રિપેડ રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે. જ્યાં જિયો, આઈડિયા, એરટેલ જેવી કંપની  વર્ષના રિચાર્જ પ્લાન માટે 3 હજાર કે તેથી વધુ રકમ લઈ રહી છે ત્યારે એક પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે પર ડે 2 GB ડેટા સાથે ગ્રાહકોને માત્ર 1515 રુપિયામાં મળી રહ્યો છે.

2 / 6
આ સાથે BSNL 1570 પ્રીપેડ પ્લાન પણ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ખાસ કરીને તે વપરાશકર્તાઓ માટે કે જેમને વધુ ડેટાની જરૂર છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી આપે છે. આમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ સિવાય 1570 રૂપિયાનું રિચાર્જ કર્યા પછી તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. હવે ડેટાની વાત કરીએ તો રોજનો ઉપલબ્ધ ડેટા સમયની અંદર ખતમ થઈ જાય તો પણ તમારું ઈન્ટરનેટ બંધ નહીં થાય, બલ્કે તેની સ્પીડ ઓછી થઈ જશે.

3 / 6
BSNL રૂ. 1515 પ્રીપેડ પ્લાન BSNL નો રૂ. 1515 પ્રીપેડ પ્લાન 12 મહિના (365 દિવસ) ની વેલિડિટી સાથે આવે છે, એટલે કે આ પ્લાનની દૈનિક કિંમત લગભગ 4 રૂપિયા હશે. મતલબ કે એકવાર રિચાર્જ કરાવ્યા બાદ ગ્રાહકોને આખા વર્ષ દરમિયાન ફરીથી રિચાર્જ કરવાની જરૂર નહીં પડે. આ પ્લાન હેઠળ યુઝર્સને 730 GB એટલે કે પર ડે 2 GB સાથે દર મહિને 100 SMS પણ મળશે.

4 / 6
BSNL રૂ. 1570 નો પ્લાન પણ વેલિડિટી સંચય સાથે 365 દિવસનો પ્લાન મળે છે આ સાથે બોનસમાં 165 દિવસ પણ એક્સ્ટ્રા મળે  છે. આ સાથે 2 GB હાઈસ્પિડ ડેટા પણ મળશે.

5 / 6
જો હવે બીજી કંપનીના રિચાર્જ પ્લાનની અહીં કમ્પેરિઝન કરીએ તો 2 GB પ્લાન સાથે ઘણા 3 હજારથી લઈને 4 હજારના સુધી તમારા પૈાસા ખર્ચવા પડી શકે છે પણ આ જ પ્લાનમાં BSNL સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે.

6 / 6
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">