બોનસ શેરની જાહેરાત પહેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના શેરમાં હલચલ, જાણો રેકોર્ડ ડેટ
બોનસ શેર પહેલાં, HPCLનો સ્ટોક 13 જૂને રૂ. 530 ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો, જેમાં વધુ ઉછાળાની સંભાવના હતી. મોતીલાલ ઓસવાલ HPCL તેજી પર છે અને તેણે ખરીદીની સલાહ આપી છે.
Latest News Updates
Most Read Stories