AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Cube Tips: કાળઝાળ ગરમીમાં ચહેરા પર આઈસ ક્યુબ લગાવવાથી મળશે આ 7 ફાયદા

મોટાભાગે લોકો આઈસ ક્યુબનો વપરાશ ફક્ત ઠંડા જ્યુસ માટે કરે છે. પરંતુ તેનો ઉપયોગ સ્કિન કેર માટે પણ કરવામાં આવે છે. ઘણા લોકો તેની આ ખાસિયતો વિશે અજાણ છે.

| Updated on: Apr 26, 2026 | 1:51 PM
Share
કાળઝાળ ગરમીમાં ચહેરા પર સોજો અને પિમ્પલ્સની સમસ્યા વધી શકે છે. આઈસ ક્યુબથી તમને બળતરા અને સોજામાં રાહત મળી શકે છે.

1 / 7
બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરવા માટે આઈસ ક્યુબનો વપરાશ કરી શકાય છે. સારા પરિણામ મેળવવા માટે હંમેશા આઈસ ક્યુબને કપડામાં લપેટીને 1થી 2 મિનિટ સુધી લગાવવું જોઈએ.

2 / 7
નિષ્ણાતોના મતે, આઈસ ક્યુબને ચેહરા પર લગાવવાથી ત્વચાની ચમક વધે છે. જો તમે આઈસ ક્યુબનો વપરાશ રોજ કરતા હોય તો તે તમારી ત્વચાને મજબૂત બનાવે છે.

3 / 7
આઈસ ક્યુબ ઓઈલી સ્કિનને કંટ્રોલ કરે છે અને ડલ સ્કિનને ફ્રેશ અને એનર્જેટિક બનાવે છે.

4 / 7
નિષ્ણાતોના મતે, આંખોની નીચે આઈસ લગાવવાથી ડાર્ક સર્કલમાં ઘટાડો થઈ શકે છે. ધૂળ કે એલર્જીથી થયેલી ઇરિટેશનમાં પણ રાહત આપી શકે છે.

5 / 7
આઈસ એક નેચરલ ટોનર તરીકે કામ કરે છે તે સ્કિનને સ્મૂથ બનાવામાં મદદ કરે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગત માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

Soaked Almonds: પલાળેલી બદામ ખાવાથી થાય છે આ 7 ફાયદા

Follow Us
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video

પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે

40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video

સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video

અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન

વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો

ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં

અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ

g clip-path="url(#clip0_868_265)">