AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soaked Almonds: પલાળેલી બદામ ખાવાથી થાય છે આ 7 ફાયદા

મોટાભાગે લોકો પલાળેલી બદામનું સેવન કરે છે. ઘણા ઘરોમાં આજે પણ મુઠ્ઠીભર બદામ રાત્રે પાણીમાં પલાળીને રાખે છે અને સવારે તેનું સેવન કરે છે.

| Updated on: Apr 26, 2026 | 1:53 PM
Share
બદામમાં ઘણા પ્રકારના વિટામિન્સ જોવા મળે છે. જેનાથી શરીર નિરોગી રહે છે અને સ્વાસ્થમાં નોંધપાત્ર સુધારો થાય છે.

1 / 7
બદામમાં અનેક પોષક તત્વો સામેલ હોય છે. જે આપણા શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

2 / 7
નિષ્ણાતોના મતે, બદામમાં મોનોઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે. તે ગુડ કોલેસ્ટ્રોલનું સ્તર જાળવવામાં મદદ કરી શકે છે અને તેને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

3 / 7
પલાળેલી બદામથી મોટાભાગે બ્લડ સુગરનું સ્તર નિયંત્રત્રિત રાખી શકાય છે. તેમાં ફાઇબર, પ્રોટીન અને ગુડ ફેટ્સ હોય છે. આ પોષક તત્વો કાર્બોહાઇડ્રેટ્સનું પાચન ધીમું કરવામાં મદદ કરે છે.

4 / 7
પલાળેલી બદામમાં એન્ટીઑકિસડન્ટ હોય છે તે ત્વચાને જાળવી રાખવામાં મદદ કરે છે. રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી મગજ તેજ બને છે.

5 / 7
પલાળેલી બદામ આપણા ભૂખને નિયંત્રિત રાખે છે તેથી વજન જળવાઈ રહે છે. બદામમાં રહેલા પ્રોટીન્સ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગત માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

Sleep Time: સારી હેલ્થ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી હોય છે?

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર

વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત

ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video

વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી

તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'

Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી

જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો

ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં

g clip-path="url(#clip0_868_265)">