AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં નફાનો અંદાજનો હમેશા ખોટો પડી રહ્યો છે? અપનાવો આ ટિપ્સ જે નુક્સાનનું જોખમ ઘટાડશે

શેરબજાર હંમેશા નફો કરાવે છે તે અનુમાન ભુલભર્યું છે. શેરબજારને સમજતી વખતે આપણે ઘણી વખત કેટલીક ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે મોટું નુકસાન થાય છે. જાણીતા શેરબજાર વિશ્લેષક વિનય અગ્રવાલે ભૂલોથી બચી શેર માર્કેટમાં સારો નફો કમાવા ટિપ્સ જાહેર કરી છે

| Updated on: Nov 08, 2023 | 8:55 AM
Share

1 / 6
ખોટા શેરની પસંદગી : આપણે સૌ પ્રથમ ભૂલ કરીએ છીએ કે આપણે યોગ્ય સ્ટોક પસંદ કરી શકતા નથી. જો તમે લાંબા સમયથી રોકાણ કરી રહ્યા છો તો આના પર વિશેષ ધ્યાન આપો. આ ભૂલથી બચવા માટે આપણે કંપનીનો ઓછામાં ઓછો  5 વર્ષનો રેકોર્ડ તપાસવો જોઈએ.  કેટલીક ખાસ બાબતો પર ધ્યાન આપવું જોઈએ.

2 / 6
રોકાણક પહેલા શેર વિષે અભ્યાસ કરો :  સૌ પ્રથમ શેરરબજારમાં કંપનીનું પર્ફોમન્સ સમજો. શેરબજારમાં કંપનીના શેરની કમાણીનું મૂલ્ય કેટલું ગણું છે. તે સમજો અને ગણતરીના આધારે રોકાણ કરો

3 / 6
 શેરખાને Axis Bankમાં ખરીદીની સલાહ આપી. તેનો ટાર્ગેટ 1140 રુપિયા આપવામાં આવ્યો છે.  1 વર્ષમાં તે 11 ટકા રિટર્ન આપી શકે છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

શેરખાને Axis Bankમાં ખરીદીની સલાહ આપી. તેનો ટાર્ગેટ 1140 રુપિયા આપવામાં આવ્યો છે. 1 વર્ષમાં તે 11 ટકા રિટર્ન આપી શકે છે. (નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

4 / 6
શેરબજારમાં નફાનો અંદાજનો હમેશા ખોટો પડી રહ્યો છે? અપનાવો આ ટિપ્સ જે નુક્સાનનું જોખમ ઘટાડશે

5 / 6
આ તે દિવસ છે જ્યારે સ્ટોક એક્સ-ડિવિડન્ડ બની જાય છે, એટલે કે તે દિવસથી આગળની તેની આગામી ડિવિડન્ડ ચુકવણીનું મૂલ્ય હવે રાખતું નથી. ડિવિડન્ડ તમામ શેરધારકોને ચૂકવવાપાત્ર છે જેમના નામ રેકોર્ડ તારીખના અંતે કંપનીની યાદીમાં દેખાય છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">