AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચને આ કંપનીના 1,23,622 શેર વેચી દીધા, માર્કેટના એક્સપર્ટ્સ પણ માથું ખંજવાળતા રહી ગયા

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં શેરબજારમાં એક મોટો સોદો કરીને બધાને ચોંકાવી દીધા છે. બચ્ચને પોતાના પોર્ટફોલિયોમાંથી એક ખાસ શેરનો મોટો હિસ્સો વેચીને કરોડો રૂપિયા મેળવ્યા છે અને સાથે જ તે શેરમાં થોડું નવું રોકાણ પણ કર્યું છે.

| Updated on: Jun 26, 2026 | 1:08 PM
Share
અમિતાભ બચ્ચને સ્ટીલ વાયર બનાવતી કંપની DP Wires Ltd માંથી પોતાની હિસ્સેદારીનો એક મોટો ભાગ બજારમાં વેચી દીધો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના બલ્ક ડીલના આંકડા મુજબ, બચ્ચને કંપનીના અંદાજે 1 ટકા શેર વેચીને 2.48 કરોડ રૂપિયાથી વધુની રકમ મેળવી છે.

1 / 5
અમિતાભ બચ્ચને મધ્ય પ્રદેશની આ કંપનીમાં પોતાના 1,23,622 ઇક્વિટી શેર વેચ્યા છે, જે કંપનીની કુલ હિસ્સેદારીના 0.79 ટકા છે. આ આખો સોદો મંગળવારે 23 જૂનના ખુલ્લા બજારમાં થયો હતો, જ્યાં આ શેર 200.84 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમતે વેચવામાં આવ્યા હતા. આ હિસાબે આખી ડીલની વેલ્યુ 2.48 કરોડ રૂપિયા રહી છે.

2 / 5
માર્ચ ક્વાર્ટરના (ત્રિમાસિક ગાળાના) અંત સુધીના રેકોર્ડને જોઈએ તો, ડીપી વાયર્સમાં અમિતાભ બચ્ચન પાસે કુલ 2.11 ટકા હિસ્સેદારી હતી, જે આશરે 3.27 લાખ શેર બરાબર છે. આ વેચાણ પછી પણ કંપનીમાં તેમનું સારું એવું રોકાણ બચેલું છે.

3 / 5
રસપ્રદ વાત એ છે કે, જ્યાં એક તરફ અમિતાભ બચ્ચને પોતાના શેર વેચ્યા છે, તો બીજી તરફ તેમણે આ જ કંપનીના 41,566 નવા શેર ખરીદ્યા પણ છે. આ ખરીદી 199.90 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમતે કરવામાં આવી છે, જેની કુલ વેલ્યુ આશરે 83.09 લાખ રૂપિયા છે. જો કે, બજારમાં તેમના આ શેર ખરીદનારા બીજા રોકાણકારોની ઓળખ હજુ સામે આવી નથી.

4 / 5
અમિતાભ બચ્ચનના આ મોટા સોદા વચ્ચે શેરબજારમાં ડીપી વાયર્સના શેરમાં તેજી જોવા મળી હતી અને તે 3.30 ટકાના ઉછાળા સાથે 210.45 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો હતો.

5 / 5

એક તોલું ‘સોનું’ ₹3 લાખે પહોંચશે… ‘ગોલ્ડ’ ખરીદવું સામાન્ય માણસ માટે બનશે ‘સપનું’, એક્સપર્ટ્સે કરી ‘ચોંકાવનારી ભવિષ્યવાણી’

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">