અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ રચશે ઈતિહાસ, પ્રથમ દિવસે રૂ. 270 કરોડ સાથે બની શકે છે સૌથી મોટી ભારતીય ઓપનર

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બઝને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે રેકોર્ડ તોડીને ઓપનિંગ કરી શકે છે.

| Updated on: Nov 08, 2024 | 11:51 AM
'પુષ્પા 2' આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. ફિલ્મની કમાણી અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.  સુકુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ તેના શરૂઆતના દિવસે કમાણીના તમામ રેકોર્ડ તોડી શકે છે.

1 / 7
'પુષ્પા 2' પ્રથમ દિવસે વિશ્વભરમાં રેકોર્ડ 270 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આમાંથી 200 કરોડ રૂપિયા ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન હોઈ શકે છે. 'પુષ્પા 2: ધ રૂલ'ના રિલીઝ પર બધાની નજર છે. ત્યારે ચાલો જાણીએ કે અલ્લુ અર્જુનની પુષ્પા 2 શરૂઆતના દિવસે કેટલું કલેક્શન કરી શકે છે?

2 / 7
‘પુષ્પા 2: ધ રૂલ’ ભારતીય બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવા માટે તૈયાર છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. પુષ્પાઃ ધ રાઇઝના વારસા પર આધારિત આ ફિલ્મ નવા રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પા રાજના રોલમાં જોવા મળશે. સુકુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તેની રિલીઝના પ્રથમ દિવસે વૈશ્વિક સ્તરે રૂ. 270 કરોડની કમાણી કરશે તેવી અપેક્ષા છે,

3 / 7
 જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજાર બંનેમાંથી નોંધપાત્ર હિસ્સો હશે. સકનિલ્કના પ્રારંભિક અંદાજ મુજબ, 'પુષ્પા 2: ધ રૂલ' સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાંથી આટલું બધું કલેક્શન કરે તેવી અપેક્ષા છે.

4 / 7
આંધ્ર પ્રદેશ/તેલંગાણા – રૂ. 85 કરોડ, કર્ણાટક- રૂ. 20 કરોડ, તમિલનાડુ - રૂ. 12 કરોડ, કેરળ - રૂ. 8 કરોડ દેશના અન્ય ભાગોમાંથી - રૂ. 75 કરોડની કમાણી કરી શકે છે.

5 / 7
આ આંકડાઓ અનુસાર ભારતમાં પહેલા દિવસે 'પુષ્પા 2'નું અંદાજિત કુલ કલેક્શન 200 કરોડ રૂપિયા સુધીનું હોઈ શકે છે. આ ફિલ્મ વિદેશી બજારોમાંથી 70 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આને ઉમેરીને, 'પુષ્પા 2' વિશ્વભરમાં પ્રથમ દિવસે 270 કરોડ રૂપિયાનો રેકોર્ડ બનાવી શકે છે.

6 / 7
અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ ફરી એકવાર 'પુષ્પા 2'માં જોવા મળશે. પુષ્પ રાજની વાર્તા સિક્વલમાં પણ ચાલુ રહેશે; તે લાલ ચંદનની દાણચોરીની દુનિયામાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સંઘર્ષ કરતો જોવા મળશે. અત્યારે જોવાનું એ રહે છે કે 'પુષ્પા 2' રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર કેવી ધૂમ મચાવે છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">