
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાના જાણીતી અભિનેત્રી છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. સાઉથ ઉપરાંત બોલિવુડમાં પણ તે ખૂબ જ પ્રખ્યાત છે.અભિનેત્રીની ફેન ફોલોઈંગ માત્ર સાઉથમાં જ નથી, પરંતુ તેના ફેન્સ ભારતભરમાં છે. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. રશ્મિકાનો જન્મ 5 એપ્રિલ 1996ના રોજ કર્ણાટકના વિરાજપેટમાં થયો હતો. બે બહેનોમાં મોટી રશ્મિકા તેના માતા-પિતાની લાડકી પુત્રી છે.’નેશનલ ક્રશ’ બનેલી અભિનેત્રીએ અભ્યાસમાં ટોપ માર્કસ મેળવીને તેના માતા-પિતાને ગૌરવ અપાવી ચૂકી છે.
રશ્મિકાએ કોડાગુની કૂર્ગ પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.અભિનેત્રીએ રામૈયા કોલેજ ઓફ આર્ટસ સાયન્સ એન્ડ કોમર્સ બેંગલુરુમાં કોલેજ પૂર્ણ કરી છે.રશ્મિકાએ કોલેજમાં મનોવિજ્ઞાન, અંગ્રેજી સાહિત્ય અને પત્રકારત્વમાં ડિગ્રી મેળવી છે.
રશ્મિકા તેની સ્ટાઈલ અને સેન્સ ઓફ હ્યુમરને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. રશ્મિકા મંદાના કન્નડ, તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે.2016માં પોતાની પહેલી જ ફિલ્મથી ધૂમ મચાવનારી રશ્મિકા મંદાના આજે કોઈ ઓળખની જરુર નથી. તેની ક્યુટનેસ એક્ટિંગે લોકોના દિલ જીતી લીધા છે
200 કરોડની ફિલ્મમાં મેકર્સે કાતર મારી, ‘ચાર મિસ કોલ’, ‘ચાલો રાજકોટ’ સીન દુર કરાયો
સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટાર એક્શન ફિલ્મ સિકંદરનું એડવાન્સ બુકિંગ શરુ થઈ ચૂક્યું છે. સિકંદર ફિલ્મ ઈદ 2025ના 30 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
- Nirupa Duva
- Updated on: Mar 26, 2025
- 1:32 pm
200 કરોડના બજેટમાં બનેલી ‘સિકંદર’ માટે સલમાન ખાન સેટ પર 14-14 કલાક કામ કરતો
સિકંદરના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન સલમાન ખાને ફિલ્મ સિકંદર સાથે જોડાયેલી કેટલાક રસપ્રદ વાતો શેર કરી હતી.તેમણે એ પણ જણાવ્યું કે મુરુગાદોસ સાથે પહેલીવાર કામ કરવાનો તેમનો અનુભવ કેવો રહ્યો. 14-14 કલાક સેટ પર કામ પણ કર્યું છે.
- Nirupa Duva
- Updated on: Mar 24, 2025
- 1:44 pm
Chhaava : વિક્કી કૌશલે ફિલ્મ છાવા માટે આટલા દિવસમાં 25 કિલો વજન વધાર્યું , જુઓ ફોટો
પોતાની અપકમિંગ ફિલ્મને લઈ વિક્કી કૌશલ હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યું છે. હવે વિક્કી કૌશલે જણાવ્યું કે, આ ફિલ્મ માટે તેમણે 25 કિલો વજન વધાર્યું હતુ.
- Nirupa Duva
- Updated on: Feb 5, 2025
- 2:55 pm
Pushpa 2 OTT Release : ઓટીટી પર રિલીઝ થઈ પુષ્પા 2 , જાણો ક્યાં જોઈ શકશો અલ્લુ અર્જુનની ફિલ્મ
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ફાઈનલી ઓટીટી પર હિન્દી ભાષામાં રિલીઝ થઈ ચૂકી છે. તો ચાલો જાણીએ આ ફિલ્મને ક્યા પ્લેટફોર્મ પર ઘરે બેસીને જોઈ શકો છો.તમને જણાવી દઈએ કે પુષ્પા 2 એ 2021ની બ્લોકબસ્ટર પુષ્પાની સિક્વલ છે. જેને કરોડો રુપિયાની કમાણી કરી છે.
- Nirupa Duva
- Updated on: Jan 30, 2025
- 3:01 pm
Chhaava Star Cast Fees : ‘છાવા’ ફિલ્મ માટે વિકી કૌશલ અને રશ્મિકા મંદાનામાંથી કોણે વધારે ચાર્જ લીધો, જાણો
બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલે ફિલ્મ છાવા કરવા માટે કરોડો રુપિયાની ફી લીધી છે.તો ચાલો જાણીએ ફિલ્મ છાવાના અન્ય સ્ટાર કાસ્ટ રશ્મિકા મંદાના અને અક્ષય ખન્નાએ કેટલો ચાર્જ લીધો છો.
- Nirupa Duva
- Updated on: Jan 29, 2025
- 1:51 pm
Rashmika On Retirement: શું રશ્મિકા મંદાના ‘છાવા’ પછી નિવૃત્તિ લેશે? કહ્યું-” હવે હું ખુશીથી રિટાયર થઈ શકું છુ !
રશ્મિકા મંદાનાએ હવે તેમણે નિવૃત્તિ વિશે વાત કરી છે. આ સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા. તાજેતરમાં જ તેને પગમાં ઈજા થઈ હતી. શું આનો કોઈ સંબંધ છે? આ વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.
- Devankashi rana
- Updated on: Jan 23, 2025
- 1:58 pm
Chhava ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં લંગડાતા લંગડાતા પહોંચી રશ્મિકા મંદાના, કૂદકા મારીને ચઢી સ્ટેજ પર, વાયરલ થયો-Video
Chhava Trailer Launch: રશ્મિકા ટ્રેલર લોન્ચમાં હાજરી આપવા માટે હૈદરાબાદથી વ્હીલચેર પર મુંબઈ આવી હતી. તેમજ આખા કાર્યક્રમમાં લંગડાતા અને કૂદકા મારીને ચાલતી જોવા મળી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Devankashi rana
- Updated on: Jan 23, 2025
- 9:51 am
ફિલ્મ છાવામાં મહારાણી યેસુબાઈ તરીકે રશ્મિકા મંદન્નાનો લુક સામે આવ્યો, જુઓ ફોટો
રશ્મિકા મંદાના ફિલ્મ છાવામાં છત્રપતિ સંભાજી મહારાજાની પત્નીના રોલમાં છે. જેમાં રશ્મિકા મંદાના મરાઠી રીતિ-રિવાજમાં સાડી પહેરેલી જોવા મળી રહી છે. ફિલ્મ છાવા 14 ફ્રેબુ્આરીના રોજ રિલીઝ થશે.
- Nirupa Duva
- Updated on: Jan 21, 2025
- 1:14 pm
‘Pushpa 2: The Rule’ ની આ 7 તસવીરોમાં છે પુષ્પા અને શ્રીવલ્લીનો પ્રેમ’, જુઓ
પુષ્પા 2 એ ભારે સફળતા મેળવી છે અને વિશ્વભરમાં ધૂમ મચાવી છે. આ લેખમાં અમે ફિલ્મનાં શૂટિંગ દરમિયાન લેવાયેલાં 7 ફોટા રજૂ કર્યા છે, જેમાં પુષ્પા અને શ્રીવલ્લીનો રોમાંસ સ્પષ્ટપણે દેખાય છે.
- Sagar Solanki
- Updated on: Dec 27, 2024
- 5:01 pm
રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથેના સંબંધો પર મૌન તોડ્યું ! કહી આ મોટી વાત
હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન 'પુષ્પા 2' એક્ટ્રેસ રશ્મિકા મંદન્નાએ સાચા પ્રેમ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે જીવનસાથીની વિશેષતા સમજાવતા મોટી વાત કહી દીધી હતી.
- Devankashi rana
- Updated on: Dec 19, 2024
- 1:14 pm
Rashmika Mandanna Reaction : અલ્લુ અર્જુનની ધરપકડ પર રશ્મિકા મંદાનાનું નિવેદન આવ્યું સામે, જુઓ
પુષ્પામાં શ્રીવલ્લીનું પાત્ર ભજવનાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ અલ્લુ અર્જુનને કસ્ટડીમાં લેવાયાની ઘટના પર ટિપ્પણી કરી હતી. રશ્મિકાએ કહ્યું, 'હું અત્યારે જે જોઈ રહી છું તે હું વિશ્વાસ નથી કરી શકતી. જે ઘટના બની તે એક દુર્ભાગ્યપૂર્ણ અને ખૂબ જ દુઃખદ ઘટના હતી.
- Sagar Solanki
- Updated on: Dec 13, 2024
- 10:56 pm
દુનિયાભરમાં 1000 કરોડની ઝડપથી કમાણી કરનારી ફિલ્મ બની પુષ્પા 2
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થયાને એક અઠવાડિયાનો સમય થઈ ચૂક્યો છે. માત્ર 6 દિવસમાં પુષ્પા 2 ફિલ્મે 1000 કરોડની કમાણી કરી રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે પુષ્પા 2એ અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે.
- Nirupa Duva
- Updated on: Dec 12, 2024
- 12:08 pm
Pushpa 3 Rampage : ‘પુષ્પા 2’ પછી અલ્લુ અર્જુન ફરી કરશે ધમાકો, બ્લોકબસ્ટર હશે સ્ટોરી
Pushpa 3 : અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મના અંતે નિર્માતાઓએ પુષ્ટિ કરી છે કે તેનો ત્રીજો ભાગ પણ આવવાનો છે. જો કે 'પુષ્પા 3' માટે ફેન્સે થોડી રાહ જોવી પડશે. પરંતુ ચાલો તમને જણાવીએ કે 'પુષ્પા 3'માં આપણને શું જોવા મળી શકે છે.
- Meera Kansagara
- Updated on: Dec 7, 2024
- 8:09 am
Pushpa 2 Review : જબરદસ્ત, જોરદાર… સાચે વાઈલ્ડ ફાયર નીકળી ‘પુષ્પા 2’, અલ્લુ અર્જુનની ફિલ્મની સિક્વલ છે શાનદાર
Pushpa The Rule Review in Gujarati : અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના તેની પત્નીનો રોલ કરી રહી છે. અલ્લુ અર્જુનની પુષ્પા 2 કેવી છે, કોઈએ તેને થિયેટરમાં જઈને જોવી જોઈએ? આ જાણવા માટે આ રિવ્યૂ વાંચો.
- Meera Kansagara
- Updated on: Dec 5, 2024
- 12:06 pm
Pushpa 2 : ‘પુષ્પા 2’ સાઉદી અરેબિયામાં પણ ધૂમ મચાવી, પરંતુ ફિલ્મ ત્યાં ભારત કરતાં ઘણી મિનિટ ટૂંકી
Pushpa 2 : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના 'પુષ્પા 2' મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. સાઉથથી લઈને હિન્દી સિનેમા સુધીના દર્શકો આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. 'પુષ્પા 2' દેશ ઉપરાંત વિદેશમાં પણ લોકપ્રિય છે. અલ્લુ અર્જુનની ફિલ્મનો ક્રેઝ સાઉદી અરેબિયામાં પણ જોવા મળી રહ્યો છે.
- Meera Kansagara
- Updated on: Dec 5, 2024
- 8:05 am