શેરબજારમાં અદાણી ગ્રુપનું 24 કલાકમાં જોરદાર કમબેક, જાણો કઈ રીતે એક ઝટકામાં કરી 2.59 લાખ કરોડ રૂપિયાની કમાણી
જો આપણે અદાણી ગ્રુપના એકંદર માર્કેટ કેપ પર નજર કરીએ તો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. એક દિવસ પહેલા અદાણી ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 15,78,346.79 થયું હતું. જે બાદ ગ્રુપની તમામ 10 કંપનીઓની કુલ માર્કેટ કેપ 18,37,837.05 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
Most Read Stories