Acidity: શું તમને પણ જમ્યા પછી એસિડિટી થાય છે? જાણો શું કહે છે નિષ્ણાંતો
Acidity Problem : વધારે મસાલેદાર, ગરમ અને મસાલેદાર ખોરાક ખાવાથી વ્યક્તિને એસિડિટી થાય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને જમ્યા પછી તરત જ એસિડિટી થઈ જાય છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું હોય છે.
Most Read Stories