છતીસગઢમાં કોને મળશે રાજ સિંહાસન, જાણો બધી એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડાઓ શું કહી રહ્યા છે

બધા જાણે છે કે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે આવવાનું છે. તે પહેલા કેટલીક એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલ રજૂ કર્યા છે. એટલે કે ભવિષ્યવાણીઓ કરી છે કે જે તે રાજ્યમાં જે તે સરકાર આવી શકે છે. તો ફોટો મુજબ જાણો કે છતીસગઢમાં કઈ સરકાર આગળ છે.

| Updated on: Dec 01, 2023 | 10:22 AM
'પોલ્સ્ટાર્ટ'ના રિપોર્ટ મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસ 40થી 50 સીટો પોતાના નામે કરી શકે છે તેમજ ભાજપની સીટો 35થી 45 વચ્ચે રહી શકે છે.

1 / 6
'ટુડેઝ ચાણક્ય'ના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ છત્તીસગઢમાં ફરી એકવાર બહુમત સાથે સરકાર બનાવી શકે છે. આ એક્ઝિટ પોલના આંકડા મુજબ કોંગ્રેસને 57 સીટો મળી શકે છે તેમજ ભાજપને 33 સીટો મળી શકે છે.

2 / 6
'સી વોટર'ના એક્ઝિટ પોલ કહે છે કે, છત્તીસગઢમાં કોંગ્રેસને 41થી 53 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપને 36થી 48 બેઠકો મળી શકે છે. અન્ય પક્ષના ભાગે 4 સીટો આવે તેવી શક્યતાઓ છે.

3 / 6
'એક્સિસ માય ઈન્ડિયા'ના એક્ઝિટ પોલ અનુસાર છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 42 ટકા વોટ સાથે 40થી 50 સીટ મળી શકે છે, જ્યારે ભાજપને 41 ટકા વોટ સાથે 36થી 46 સીટ મળી શકે છે.

4 / 6
'મેટ્રીઝ'ના અહેવાલ પ્રમાણે કોંગ્રેસ 44થી 52 સુધી સીટો હાંસલ કરી શકે છે અને ભાજપ 34થી 42 સીટો પોતાના નામે કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

5 / 6
'ઈટીજી'એ આપેલા રિપોર્ટ મુજબ 48 થી 56 સીટો કોંગ્રેસના પક્ષે જઈ શકે છે તેમજ ભાજપના પક્ષમાં 32 થી 40 સીટો રહી શકે છે.

6 / 6
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">