AC Tips : આદતને સુધારી લો…વારંવાર AC ચાલુ-બંધ ન કરો, નહીં તો થશે મોટુ નુકસાન

Technology News : વારંવાર AC ચાલુ અને બંધ કરવાથી રૂમનું તાપમાન સ્થિર રહેતું નથી, જેનાથી ઠંડકની અસરકારકતા ઘટી શકે છે. ACને વારંવાર ચાલુ અને બંધ કરવાથી વધુ પડતો અવાજ અને વાઇબ્રેશન થઈ શકે છે, જે શાંતિને ખલેલ પહોંચાડે છે.

| Updated on: Jul 20, 2024 | 2:17 PM
AC maintenance Tips : વારંવાર એસી બંધ અને ચાલુ રાખવાની આદત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ આદત હાનિકારક કેમ હોઈ શકે છે તેના કેટલાક કારણો અહીં છે. જો તમને પણ આ આદત પડી ગઈ હોય તો તમારે તેને જલ્દી સુધારી લેવી જોઈએ.

1 / 6
એર કન્ડીશનરને વારંવાર સ્વિચ ઓફ અને ઓન કરવાથી તેના ભાગો પરનો ભાર વધે છે. જો આવું ઘણા દિવસો સુધી ચાલતું રહે તો તમારું AC ચોક્કસપણે ઝડપથી બગડી જશે. જેના કારણે તમારે તમારું AC રિપેર કરાવવા માટે કંપની અથવા AC મિકેનિકને ફોન કરવો પડશે. આ ઉપરાંત મોટી ખામીને કારણે એસી પાર્ટ્સ બદલવા પડી શકે છે, જે તમારા ખિસ્સા પર પણ બોજ વધારશે.

2 / 6
વધારે પાવર : ACને વારંવાર ચાલુ અને બંધ કરવાથી ACને ઠંડુ કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે, જેનાથી પાવર વપરાશ વધે છે.

3 / 6
કંપોનેટ્સ જલદી ખરાબ થાય : વારંવાર ચાલુ અને બંધ કરવાથી કોમ્પ્રેસર અને ACના અન્ય ભાગો પર વધુ દબાણ આવે છે, જે તેમના આયુષ્યને ઘટાડી શકે છે અને જાળવણી ખર્ચમાં વધારો કરી શકે છે.

4 / 6
ઠંડકની અસરકારકતામાં ઘટાડો : વારંવાર AC ચાલુ અને બંધ કરવાથી રૂમનું તાપમાન સ્થિર રહેતું નથી, જેનાથી ઠંડકની અસરકારકતા ઘટી શકે છે. ACને વારંવાર ચાલુ અને બંધ કરવાથી વધુ પડતો અવાજ અને વાઇબ્રેશન થઈ શકે છે, જે શાંતિને ખલેલ પહોંચાડે છે.

5 / 6
ઇલેક્ટ્રોનિક સર્કિટ પર અસર : વારંવાર સ્વિચિંગ ઇલેક્ટ્રોનિક સર્કિટને અસર કરી શકે છે અને શોર્ટ સર્કિટની શક્યતામાં વધારો કરી શકે છે. તેથી ACને વારંવાર બંધ અને ચાલુ કરવાનું ટાળો અને તેને સતત તાપમાન પર સેટ કરવાનો પ્રયાસ કરો. આનાથી માત્ર પાવરનો વપરાશ ઘટશે નહીં પરંતુ ACનું આયુષ્ય પણ વધશે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">