Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loksabha Election 2024 : આમ આદમી પાર્ટીએ ભાવનગર લોકસભાની બેઠક પરથી ઉમેશ મકવાણાને આપી ટિકિટ, જાણો કોણ છે આ ઉમેદવાર

ગુજરાતની વધુ એક લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને મોકો આપ્યો છે.

| Updated on: Apr 24, 2024 | 4:32 PM
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓ કરી રહી છે. ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ટિકિટ જાહેર કરી છે.

1 / 5
ઉમેશ નારણ મકવાણા આમ આદમી પાર્ટીના રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ 8 ડિસેમ્બર 2022 થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

2 / 5
ઉમેશ મકવાણાનો જન્મ ગુજરાતના બોટાદમાં થયો છે. તેમના પિતાનું નામ નારણ મકવાણા છે. ઉમેશ મકવાણાએ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરુ કરી છે.

3 / 5
ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે.ભારતમાં COVID-19 લોકડાઉન દરમિયાન ઉમેશ મકવાણાએ માનવતા સેવા રથ હેઠળ 6 લાખથી વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યુ હતુ.

4 / 5
લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાજપના નિમુબેન બાંભણિયા સામે મેદાનમાં ઉતાર્યા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">