OMG : આ મહિલા જંગલી રિંછ સાથે જાય છે લોન્ગ ડ્રાઇવ પર, લોકો બંનેને સાથે જોઇને ડરી જાય છે.

પ્રાણીઓ અને માનવીઓ વચ્ચે ઘણી વાર એવો પ્રેમ જોવા મળે છે જે લોકોને વિચારવા પર મજબૂર કરી દે. એનિમલ લવર્સ ઘરમાં શ્વાન, બિલાડી અને પક્ષીઓ તો પાળે છે. પરંતુ કેટલાક લોકો એવા ખતરનાક પ્રાણીને પાળી દે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 9:47 AM
પ્રાણીઓ અને માનવીઓ વચ્ચે ઘણી વાર એવો પ્રેમ જોવા મળે છે જે લોકોને વિચારવા પર મજબૂર કરી દે. એનિમલ લવર્સ ઘરમાં શ્વાન, બિલાડી અને પક્ષીઓ તો પાળે છે. પરંતુ કેટલાક લોકો એવા ખતરનાક પ્રાણીને પાળી દે છે કે જેના વિશે સાંભળીને જ વિચિત્ર લાગે.

1 / 6
રશિયાની (Russia) રહેવાસી વેરોનિકા ડિચકા (Veronika Dichka) નો શોખ જરા અલગ જ છે. તેમણે આર્ચી નામના એક જંગલી ભાલૂને (Wild Bear)પાળ્યો છે. જેને તે બધી જ જગ્યાએ સાથે લઇને જાય છે.

2 / 6
વેરોનિકા અને આર્ચીની મુલાકાત વર્ષ 2019 માં થઇ હતી. વેરોનિકાએ એક સફારી પાર્કમાં રિંછનો જીવ બચાવ્યો હતો. ત્યારથી જ આ બંનેને એક બીજા સાથે સમય પસાર કરવાનો ગમે છે. ભાલુ સાથે આ એથલીટ વેરોનિકાની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

3 / 6
વેરોનિકા ડિચકા જંગલી ભાલુ આર્ચીને પોતાનો દોસ્ત અને દિકરો માને છે. તેને પોતાના પરિવારના સદસ્યની જેમ જ રાખે છે. તેનું કહેવુ છે કે આર્ચી પણ તેને પોતાની માની જેમ ટ્રીટ કરે છે અને હંમેશા તેની સાથે જ રહી છે.

4 / 6
વેરોનિકા પોતાના આ જંગલી ભાલુ સાથે ઘણી વાર લોન્ગ ડ્રાઇવ પર પણ જાય છે. તેવામાં વેરોનિકા કાર ડ્રાઇવ કરે છે અને આર્ચી તેની બાજુની સીટ પર બેસે છે. આ બંનેની જોડી જોઇને આસપાસના લોકો ડરી જાય છે.

5 / 6
વેરોનિકા પોતાના ભાલૂને એક પળ માટે પણ એકલો નથી મુક્તી. બંને હોડીમાં બેસીને પણ સાથે ફરવા જાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">