World Cancer Day: આ કલાકારોએ કેન્સરને હરાવ્યું, વાંચો કેન્સર યોદ્ધાઓના સંઘર્ષની કહાની

સોનાલી બેન્દ્રેથી લઈને સંજય દત્ત સુધીના ઘણા મોટા સેલેબ્સ છે જેમણે તેમની વાસ્તવિક જિંદગીમાં કેન્સર સામે લડત માંડી અને આ જીવલેણ બીમારીથી લડાઈ જીતી લીધી.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 04, 2021 | 4:42 PM
સોનાલી બેન્દ્રે- 2018માં જ્યારે સોનાલી બેન્દ્રે મેટાસ્ટેટિક કેન્સર સામે લડતી હોવાનું બહાર આવ્યું, ત્યારે ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. સોનાલીએ ખુદ ચાહકોને આ માહિતી આપી હતી. અભિનેત્રીએ બહાદુરીથી આ યુદ્ધ જીતી. સોનાલીને કેન્સરની સારવાર ન્યૂયોર્કમાં થઈ હતી.

1 / 7
તાહિરા કશ્યપ - આયુષ્માન ખુરાનાની પત્ની છે તાહિરા કશ્યપ પણ કેન્સર જેવી ગંભીર બિમારીથી પીડિત રહી ચુકી છે. તાહિરાએ સોશ્યલ મીડિયા પર પણ તેની કેન્સરની સફર વિશે વાત કરી હતી. જેણે ઘણા લોકોને પ્રેરણા આપી. તાહિરાને બ્રેસ્ટ કેન્સર હતું.

2 / 7
મનીષા કોઈરાલા-  42 વર્ષની ઉંમરે  Ovarian કેન્સરનો શિકાર બની. તેનું નિદાન કરવામાં આવ્યું અને તે આ યુદ્ધ જીતી. તેની ન્યૂયોર્કમાં સારવાર કરાઈ હતી. અનેક કીમોથેરેપી પછી 2015માં તેને કેન્સરથી મુક્તિ મળી.

3 / 7

સંજય દત્ત - બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત પણ હાલમાં જ કેન્સરનો શિકાર બન્યા હતા. સંજયને 2020માં કેન્સર થયું હતું. પરંતુ અભિનેતાએ ખૂબ બહાદુરીથી કેન્સરની લડાઈમાં જીત મેળવી છે.

4 / 7

રાકેશ રોશન- ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પણ કેન્સરનો ભોગ બનેલા છે. રિતિક રોશને માહિતી આપી હતી કે રાકેશ રોશન કેન્સર ગ્રસ્ત છે. જ્યારે રિતિકે આ માહિતી આપી ત્યારે બધા ચોંકી ગયા. ગળાના કેન્સરને હરાવીને રાકેશ રોશન સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે.

5 / 7
અનુરાગ બાસુ- પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનુરાગ બાસુએ પણ 2004માં લ્યુકેમિયા કેન્સરને હરાવ્યું. લ્યુકેમિયા એ લોહી અથવા અસ્થિ મજ્જાના કેન્સરનો એક પ્રકાર છે. એવું કહેવાય છે કે કેન્સર સમયે અનુરાગની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને ડોક્ટરે એક ગંભીર કેસ જણાવી દીધો હતો. પરંતુ હવે અનુરાગે આ રોગને હરાવીને સ્વસ્થ જીવન જીવે છે.

6 / 7
લિસા રે- 2009માં ભારતીય મૂળની અભિનેત્રી લિસા રેને પણ કેન્સર થયું હતું. લિસાને મલ્ટીપલ માયલોમાં કેન્સર હતું. લિસા રે એક વર્ષ કેન્સર સામે લડી અને 2010માં તે કેન્સર મુક્ત થઈ. હવે લિસા સંપૂર્ણ સ્વસ્થ છે અને તેનું જીવન જીવે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">