ગુજરાત : બાપુનગર વિધાનસભા બેઠકનું પરિણામ 2022
अपनी विधानसभा सीट चुने
દિનેશસિંહ રાજેન્દ્રસિંહ કુશવાહા
બીજેપી
બાપુનગર
જીત
આ વખતની ટર્મમાં ભાજપે દિનેશસિંહ કુશવાહને ટિકિટ આપી બાપુનગરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 74,13,000ની જંગમ મિલકત છે. તેમને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 3,33,84,382ની જંગમ મિલકત છે. હિંમતસિંહ પટેલના અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રાજેશ દીક્ષિતને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 36,25,219ની જંગમ મિલકત છે. રાજેશ દીક્ષિતે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે.
બાપુનગર બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| દિનેશસિંહ રાજેન્દ્રસિંહ કુશવાહા |
જીત
|
48.9% | |
| હિંમતસિંહ પટેલ |
હારી ગયા
|
38.9% | |
| રાજેશભાઈ દીક્ષિત |
હારી ગયા
|
5.2% | |
| અલ્તાફખાન જબ્બારખાન પઠાણ |
હારી ગયા
|
3.0% | |
| નાંદોલીયા હર્ષદ બાબુભાઈ |
હારી ગયા
|
0.5% | |
| જયેશ ગણપતભાઈ મકવાણા |
હારી ગયા
|
0.5% | |
| નગીનકુમાર ચીમનલાલ સોલંકી |
હારી ગયા
|
0.4% | |
| પરમાર સૌરભ ભરતભાઈ |
હારી ગયા
|
0.2% | |
| વિનોદભાઈ મુલજીભાઈ પરમાર |
હારી ગયા
|
0.1% | |
| પ્રહલાદભાઈ શકરાભાઈ પરમાર |
હારી ગયા
|
0.1% | |
| અન્સારી અલમાસજહા નિશારહમેદ |
હારી ગયા
|
0.1% | |
| મંજુલાબેન રણછોડભાઈ પરમાર |
હારી ગયા
|
0.1% | |
| મોહમ્મદહુસૈન લિયાકાતહુસૈન અન્સારી |
હારી ગયા
|
0.1% | |
| વિશાલ દિનેશભાઈ મકવાણા |
હારી ગયા
|
0.1% | |
| ગફુરખાન પઠાણ |
હારી ગયા
|
0.1% | |
| પરમાર વિપુલભાઈ મનસુખભાઈ |
હારી ગયા
|
0.1% | |
| લક્ષ્મીબેન કનુભાઈ વાઘેલા |
હારી ગયા
|
0.1% | |
| શકીલાબાનુ મોયુસુફ અંસારી |
હારી ગયા
|
0.1% | |
| વિજય નારણભાઈ સેંગલ |
હારી ગયા
|
0.1% | |
| સલમાનખાન સમીખાન પઠાણ |
હારી ગયા
|
0.1% | |
| શેખ મોહમ્મદજાવેદ ઇલ્યાસ |
હારી ગયા
|
0.1% | |
| ઇસ્તિયાકહમદ સિદ્દીકી |
હારી ગયા
|
0.1% | |
| તિવારી આકાશ રામમિલન |
હારી ગયા
|
0.1% | |
| કિરીટભાઈ ગોવિંદભાઈ ચૌહાણ |
હારી ગયા
|
0.1% | |
| ચાવડા જ્યોત્સનાબેન સોમાભાઈ |
હારી ગયા
|
0.1% | |
| મહેન્દ્રભાઈ ચાવડા |
હારી ગયા
|
0.1% | |
| રાકેશ કનુભાઈ મહિડા |
હારી ગયા
|
- | |
| રસુલભાઈ દોલુભાઈ રાઠોડ |
હારી ગયા
|
- | |
| પઠાણ ઈમ્તિયાઝખાન સીદખાન |
હારી ગયા
|
- |
ગુજરાત વિધાનસભા બેઠક 2022
20222018માં કોણ ધારાસભ્ય બન્યા?
સુથારના દીકરાએ સર્જ્યો ‘આતંક’, 32 બોલમાં 1 રન આપીને ઝડપી 7 વિકેટ, જુઓ વીડિયો
સુરત : RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ધરપકડ, 66 લાખ પડાવી લેતા મામલે ફરિયાદ નોંધાઈ હતી, જુઓ વીડિયો
ડાંગ : સાપુતારામાં પેરાગ્લાઈડરે હવામાં ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો, જુઓ વીડિયો
ગૂગલની નવી ટેક્નોલોજી, તમે ટેક્સ્ટ લખીને બનાવી શકશો વીડિયો, જાણો કેવી રીતે
સુરત : કુડસદ ગામે આખલા બાખડતાં લોકોમાં ગભરાટ ફેલાયો, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર
History of city name : વલસાડના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
Photo Gallery Top 9 Mon, Mar 17, 2025 07:19 PM
History of city name : મહેસાણાને અહિંસાની ભૂમિ કેમ કહેવાય છે ? જાણો ચાવડા, રાજપૂતોથી લઈ ગાયકવાડ સુધીના ઇતિહાસ વિશે
Photo Gallery Top 9 Wed, Feb 19, 2025 05:26 PM
ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી
અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો
ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM
Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 LIVE Tue, Dec 13, 2022 06:47 AM
હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં
Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:26 PM
મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ
Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:04 PM
Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો
ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM
શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર
Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 06:11 PM