gujarat Banner Election
ન્યૂઝ મતવિસ્તાર ધારાસભ્ય પરિણામ 2018 LIVE TV

ગુજરાત : અમરાઈવાડી વિધાનસભા બેઠકનું પરિણામ 2022

अपनी विधानसभा सीट चुने
    હસમુખ પટેલ ડો

    હસમુખ પટેલ ડો

    બીજેપી logo બીજેપી અમરાઈવાડી
    જીત

    આ વખતની ટર્મમાં ભાજપે ડો. હસમુખ પટેલને ટિકિટ આપી અમરાઈવાડીથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 40,59,704ની જંગમ મિલકત છે. તેમને ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 4,88,71,027ની જંગમ મિલકત છે. ધર્મેન્દ્ર પટેલના અભ્યાસની વાત કરીએ તો તેમને SSC સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વિનય ગુપ્તાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 54,29,647ની જંગમ મિલકત છે. વિનય ગુપ્તાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.

    અમરાઈવાડી બેઠક: 2022 પરિણામ

    પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
    party logo હસમુખ પટેલ ડો
    જીત
    59.0%
    party logo ધર્મેન્દ્રભાઈ શાંતિલાલ પટેલ
    હારી ગયા
    31.8%
    party logo વિનય નંદલાલ ગુપ્તા
    હારી ગયા
    4.9%
    party logo રાઠોડ યલ્પેશકુમાર પ્રવિણભાઈ
    હારી ગયા
    1.0%
    party logo પરમાર રમેશભાઈ કિશોરભાઈ
    હારી ગયા
    0.4%
    party logo સંજયભાઈ ડાહ્યાભાઈ પટેલ
    હારી ગયા
    0.4%
    party logo સોલંકી વિનોદભાઈ બોઘાભાઈ
    હારી ગયા
    0.4%
    party logo ભરવાડ અનિલકુમાર જીતુભાઈ (અનિલ આમદાવાડી)
    હારી ગયા
    0.3%
    party logo ગૌતમભાઈ સદાભાઈ પરમાર
    હારી ગયા
    0.3%
    party logo જ્ઞાનેન્દ્ર દયાનંદ વિશ્વકર્મા
    હારી ગયા
    0.2%
    party logo બઘેલ રાજેશ વિશ્વનાથસિંહ
    હારી ગયા
    0.1%
    party logo સતીષ હીરાલાલ સોની
    હારી ગયા
    0.1%
    party logo ભરત જૈન
    હારી ગયા
    0.1%
    party logo પરમાર બકુલાબેન ઉકાભાઈ
    હારી ગયા
    0.1%
    party logo નીરજ શિવસાગર શુક્લ
    હારી ગયા
    0.1%
    party logo ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઈ
    હારી ગયા
    -
    party logo પટેલ મહેશકુમાર સોમાભાઈ
    હારી ગયા
    -

    ગુજરાત વિધાનસભા બેઠક 2022

    2022

    2018માં કોણ ધારાસભ્ય બન્યા?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર

    ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી

    અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM

    Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો

    ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM

    Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!

    હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:26 PM

    મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:04 PM

    Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો

    ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM

    શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 06:11 PM

    આદિવાસી નેતા કુબેર ડીંડોરને મળ્યુ કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય કારર્કિદી વિશે

    અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન

    અમદાવાદ Mon, Dec 12, 2022 05:18 PM
    g clip-path="url(#clip0_868_265)">