ગુજરાત : અકોટા વિધાનસભા બેઠકનું પરિણામ 2022
ચૈતન્ય મકરંદભાઈ દેસાઈ
બીજેપી
અકોટા
અકોટા વિધાનસભા બેઠક પરથી ભાજપે ચૈતન્ય મકરંદભાઈ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે. ચૈતન્ય મકરંદભાઈ દેસાઈની પત્નીનું નામ વૈશાલીબેન દેસાઈ છે, તેના હાથ પરની રકમ રુપિયા 15 હજાર છે. ઉમેદવારના હાથ પરની રોકડ રકમ રુપિયા 25,000 છે. તેની ખેતીની જમીન તાંદળજા વડોદરા ખાતે આવેલી છે. ચૈતન્ય મકરંદભાઈ દેસાઈ ઘોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો છે. તેની જંગમ મિલકત કુલ રુપિયા 1,77,08,161,67 છે. કોંગ્રેસે રૂત્વિક જોષીને ટિકિટ આપી છે. કોંગ્રેસના ઉમેદવાર રુત્વિક જોષીની હાથ પરની રોકડ રુપિયા 18,000 છે. તેના બેન્ક ખાતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બચત રકમ રુપિયા 7,184 છે. ઉમેદવારની પાસે સોનું 60 ગ્રામ અને ચાંદી 50 ગ્રામ છે. તેની જંગમ મિલકત રુપિયા 3,51,184 છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે શશાંક રાજેશ ખરને ટિકિટ આપી છે. તેના હાથ પરની રોકડ રકમ કુલ રુપિયા 1,00,000 છે. તેની જંગમ મિલકત રુપિયા 28,70,185 છે.
અકોટા બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| ચૈતન્ય મકરંદભાઈ દેસાઈ |
જીત
|
68.8% | |
| રૂત્વિજ દિલીપભાઈ જોષી |
હારી ગયા
|
21.6% | |
| શશાંક રાજેશ ખરે |
હારી ગયા
|
6.1% | |
| જતીન શાહ |
હારી ગયા
|
0.6% | |
| નરેન્દ્રભાઈ લાલુભાઈ પરમાર |
હારી ગયા
|
0.3% | |
| ભારતી પરમાર |
હારી ગયા
|
0.2% | |
| મુકેશ શિવપ્રસાદ નાયક |
હારી ગયા
|
0.2% | |
| ડો.રાહુલ વાસુદેવભાઈ વ્યાસ |
હારી ગયા
|
0.2% | |
| રાજેશભાઈ ભીખાભાઈ માળી |
હારી ગયા
|
0.2% | |
| દીપક હરિશ્ચંદ્ર પાલકર |
હારી ગયા
|
0.2% | |
| દિનેશભાઈ વ્યાસ |
હારી ગયા
|
0.1% |