AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીતા અંબાણીએ સિલ્કની સાડી પહેરી નાના બાળકો સાથે કર્યો ડાન્સ, ક્લાસી લુકમાં જીત્યા ફેન્સના દિલ

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેર પર્સન નીતા અંબાણી હંમેશા તેમની સેવાકીય પ્રવૃતિઓ અને સાદગીને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેઓ નાના બાળકો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ડાન્સ વીડિયો જોઈ લોકો નીતા અંબાણીની સાદગીની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.

નીતા અંબાણીએ સિલ્કની સાડી પહેરી નાના બાળકો સાથે કર્યો ડાન્સ, ક્લાસી લુકમાં જીત્યા ફેન્સના દિલ
| Updated on: Mar 19, 2026 | 2:43 PM
Share

અંબાણી પરિવાર કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. ખાસ કરીને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી તેમના લુક, તેમની ફેશન સેન્સ, તેમની સેવાકીય પ્રવૃતિઓને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. આ વખતે નીતા અંબાણીનો નાના બાળકો સાથેનો એક ડાન્સ વીડિયો વાયરલ થયો છે. આપને જણાવી દઈએ કે મિસિસ અંબાણીને તાજેતરમાં જ મિસેજ કલિંગા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સિસ ના હ્યુમેનેટિરિયન ઍવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઈવેન્ટમાં તેઓ પહોંચ્યા ત્યારે તેમના સ્વાગતમાં બાળકો ડાન્સ કરી રહ્યા હતા. આ બાળકોને જોઈ નીતા અંબાણી પણ બાળકોના હાથ પકડી લઈ ગૃપ ડાન્સમાં જોડાયા હતા. તેમની આ સાદગીએ ત્યાં ઉપસ્થિત સહુ કોઈના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમમાં નીતા અંબાણી એ સિલ્કની સાડી પહેરી હતી, ત્યારે તેમના ક્લાસી લુકની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

क्या होता है ब्लॉक प्रिंट?

સિલ્ક સાડીમાં નીતા અંબાણીની સાદગીએ જીત્યુ દિલ

નીતા અંબાણી અક્સર તેમની સ્ટાઇલ દ્વારા લોકોનું ધ્યાન ખેંચે છે. પરંતુ અહીં તેમની સાડીની સિમ્પલ ડિઝાઇન અને તેને ક્લાસી રાતે કેરી કરવાની સ્ટાઇલ તેમને અતિ સુંદર અને એલિગન્ટ બનાવતી હતી. હરહંમેશની જેમ, 60 વર્ષથી વધુ ઉંમર હોવા છતાં તે એકદમ સ્ટનિંગ દેખાતા હતા. (ફોટો કર્ટસી: Instagram @kissfoundation)

ક્લાસી લુકમાં નીતા અંબાણી દેખાયા એક્દમ એલિગન્ટ

આ ખાસ પ્રસંગ માટે, નીતાએ મરૂન સાડી પસંદ કરી જે સુંદરતા અને ગ્રેસના મિશ્રણને સંપૂર્ણ રીતે રજૂ કરે છે; જે સિમ્પલ વાઈબ આપવાની સાથે અતિ ક્લાસી પણ દેખાય છે. સાડીનો ડીપ કલર સમગ્ર દેખાવનો કેન્દ્રબિંદુ રહ્યો, જેમાં નરમ બેજ શેડમાં બ્લોક પ્રિન્ટ છે જે તેને અતિ હેવી ન બનાવતા રિફાઈન્ડ એલિગન્સવાળા વાઈબ આપે છે. આથી જ તો નીતા અંબાણીની સ્ટાઈલે દરેકનું ધ્યાન ખેંચ્યુ.

नेचर इंस्पायर्ड ब्लॉक प्रिंटेड लगा बढ़िया

સાડીની કોન્ટ્રસ્ટ ગ્રીન બોર્ડરે આપ્યો જાજરમાન લુક

નીતાની સાડીમાં પ્રકૃતિથી પ્રેરિત બ્લોક-પ્રિન્ટેડ પેટર્ન છે જે તેને વધુ રિચ લુક આપે છે. સાડી પર પાંદડા અને પક્ષીઓની પ્રિન્ટ થોડા થોડા અંતરે પ્રિન્ટ મુકવામાં આવી છે, જ્યારે પલ્લુ (ડ્રેપ) ના નીચેના ભાગમાં બેજ-સોનેરી રંગમાં પટ્ટાવાળી પેટર્ન છે જે એક અલગ હાઇલાઇટ તરીકે કામ કરે છે. વધુમાં, સાડીના કોન્ટ્રાસ્ટમાં ગ્રીન બોર્ડર બહુ સ્માર્ટ રીતે કલર બ્રેક કરે છે. જેના કારણે સંપૂર્ણ લક ફ્લેટ નથી લાગતો અને તેમા રોયલ ટચ ઉમેરે છે.

પાકિસ્તાન- તાલિબાન નામના બે મિત્રો આજે કેમ બની ગયા એકબીજાના જાની દુશ્મન?– વાંચો દોસ્તીથી દુશ્મની સુધીની વાર્તા

Follow Us
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
g clip-path="url(#clip0_868_265)">