AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોતાને લેડી ડોન અને દબંગ ગણાવતી કીર્તિ પટેલની ટિકટોકથી જેલ સુધીની સફર અને ગુનાઓની ક્રાઈમ કુંડળી- વાંચો

ગુજરાતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ તેના બેફામ નિવેદનો અને ગુનાહિત રેકોર્ડ માટે જાણીતી છે. ખંડણીથી લઈને જમીન પચાવી પાડવા અને તાજેતરના ભવનાથ મૃગકુંડ સ્નાન પ્રકરણ સુધી તેના ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તેની સામે 10 થી વધુ ગુના નોંધાયેલા છે.

પોતાને લેડી ડોન અને દબંગ ગણાવતી કીર્તિ પટેલની ટિકટોકથી જેલ સુધીની સફર અને ગુનાઓની ક્રાઈમ કુંડળી- વાંચો
| Updated on: May 15, 2026 | 5:11 PM
Share

ગુજરાતમાં સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહેતી અને સતત વિવાદો માટે જાણીતી ‘ટિકટોક ગર્લ’ કીર્તિ પટેલ (Kirti Patel) છેલ્લા થોડા દિવસોથી ચર્ચાનો વિષય બની છે. વિવાદોનો પર્યાય ગણાતી કીર્તિ પટેલે જ્યારથી મહાશિવરાત્રી પર્વે ભવનાથના મેળામાં મૃગકુંડમાં સાધુઓ વચ્ચે જઈને પરંપરા તોડીને સ્નાન કર્યુ ત્યારથી તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા લોકો માટે કીર્તિ પટેલ જરા પણ અજાણી નથી. ટિકટોકથી રાતોરાત પ્રસિદ્ધિ મેળવનારી કીર્તિ પટેલ તેની ચિત્ર વિચીત્ર રીલ્સ ની સાથે તેના કેટલાક નિવેદનો માટે પણ વિવાદમાં આવી ચુકી છે. કેવી રીતે બની વિવાદોનો પર્યાય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી કીર્તિ પટેલનો વિવાદો સાથે જુનો નાતો રહ્યો છે. સીનસપાટમાં માહેર કીર્તિ પટેલ જેલની હવા પણ ખાઈ ચૂકી છે. અત્યાર સુધી કીર્તિ પટેલની સામે અનેક કેસ પણ નોંધાયા છે....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
g clip-path="url(#clip0_868_265)">