AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરાના આસોજ ગામમાં નકલી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું,જુઓ વીડિયો

તમે નકલી ધી, પનીર કે પછી નકલી ખાણી-પીણીની વસ્તુઓ વિશે તો વાત સાંભળી હશે. પરંતુ વડોદરાના સાવલીના આસોજ ગામમાંથી નકલી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું છે. આ સમગ્ર મામલે પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2026 | 12:14 PM
Share

તમારા ખિસ્સામાં રહેલી 500 રુપિયાની નોટ અસલી છે કે નકલી ચેક કરી લેજો,કારણ કે,  વડોદરા શહેરના સાવલીના આસોજ ગામમાં નકલી નોટના રેકેટનો પર્દાફાશ થયો છે.એલસીબીની ટીમે દરોડા પાડીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ભાડે મકાન રાખીને દિવસ રાત નકલી નોટો છાપતા હતા. એટલું જ નહી આ આરોપીઓ 50,100 નહી પરંતુ 500 રુપિયાની નકલી નોટો છાપતા હતા. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં નકલી નોટોનો જથ્થો મળી આવ્યો છે.

બનાવટી ચલણી નોટો કબજે

નકલી નોટ છાપવાનું કલર પ્રિન્ટર અને શાહી પણ ઝપ્ત કરવામાં આવી છે.નકલી ચલણી નોટો ક્યાં ક્યાં બજારમાં ફરતી કરી છે. તેના વિશે પણ તપાસ હાથ ધરવામાં આવશે.આ કૌંભાડની પાછળ મોટું નેટવર્ક પણ સામેલ છે કે નહી તે વિરુદ્ધ પણ તપાસ હાથ ધરાશે.પોલીસને બાતમી મળી હતી કે,એક મકાનમાં શંકાસ્પદ પ્રવૃતિ ચાલી રહી છે. જેના આધારે પોલીસની ટીમે દરોડા પાડતા નકલી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું હતુ.આ સાથે પોલીસે આરોપીઓના મકાનમાંથી હજારો રુપિયાની બનાવટી ચલણી નોટો કબજે કરી છે.

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે અહી ક્લિક કરો

Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">