Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel with tv9 : આ વુમન્સ ડે પર મહિલા મિત્રો સાથે અમદાવાદના આ સ્થળોની ખાસ લો મુલાકાત

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં આવેલા પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે જો તમે અમદાવાદનો એક દિવસની મુલાકાત માટે આવતા હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. તમે પણ વુમન્સ ડે પર મહિલા મિત્રો સાથે આ ખાસ સ્થળની મુલાકાત લઈ શકો છો.

| Updated on: Mar 07, 2025 | 2:25 PM
અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત તમે લઈ શકો છો. સાબરમતી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલો છે. આ આશ્રમમાં મહાત્મા ગાંધીની વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવેલી છે. તેને જોઈ શકો છો.

1 / 5
અમદાવાદમાં આવેલી અને ભારતભરમાં પ્રસિદ્ધ અડાલજની વાવની મુલાકાત લઈ શકો છો. આ વાવ 5 માળની છે. વાવની અદભૂત કોતરણી મન મોહી લે છે.

2 / 5
તમે એક દિવસનો પ્રવાસ કરી રહ્યાં છો ત્યારે તમારે કાંકરિયા તળાવની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. અહીં, બોટિંગ, પ્રાણી સંગ્રહાલય સહિત વિવિધ મનોરંજનના વિકલ્પો છે.

3 / 5
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ સૌથી સુંદર મસ્જિદોમાંની એક માનવામાં આવે છે. જે 15મી સદીમાં બનાવેલી છે. આ મસ્જિદની સ્થાપત્ય ઈન્ડો મુસ્લિમ શૈલીમાં બનાવવામાં આવેલું છે.

4 / 5
અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાની મુલાકાત લઈ શકો છો. આ કિલ્લો 16મી સદીમાં બનાવવામાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. ત્યાં નજીકમાં ભદ્રકાળીમાતાના મંદિરમાં દર્શન પણ કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">