Summer Tips And Tricks: તમારા ઘરનો પંખો “કટ‑કટ” અવાજ કરે છે? આ સરળ ટ્રિકથી ઘરે જ ઠીક કરો!
જો તમારો ceiling fan ચાલતી વખતે “કટ‑કટ” અવાજ કરે છે, તો તેના પાછળના કારણ સામાન્ય રીતે લૂઝ સ્ક્રૂ, ધૂળ અથવા ઓયલિંગની જરૂર હોઈ શકે છે. આ સરળ ટિપ્સથી તમે પંખાનું અવાજ દૂર કરી શકો છો અને વધુ ખર્ચ ટાળી શકો છો.

ઘરના પંખા ચાલતી વખતે કટ‑કટ અથવા ખટખટ અવાજ થવું સામાન્ય છે અને ઘણીવાર ઘરેલૂ ઉપાયો દ્વારા તેને ઠીક કરી શકાય છે. આ અવાજ લોકો માટે માત્ર અસ્વસ્થતા જ સર્જતો નથી, પરંતુ ધ્યાને વિક્ષેપ પણ લાવે છે. જો પંખા અવાજ કરે છે, તો તેના પાછળ અનેક સામાન્ય કારણ હોઈ શકે છે. (Image Credit Source: Getty Image)

તો, જો તમારો 70-વોટનો સીલિંગ પંખો દિવસમાં 10 કલાક ચાલે છે, તો તે દરરોજ 0.7 kWh વીજળીનો વપરાશ કરશે. પરિણામી વીજળી બિલની ગણતરી કરવા માટે, ફક્ત આ આંકડાને પ્રતિ યુનિટ ₹7.60 ના દરથી ગુણાકાર કરો. એટલે કે 0.7 kwh x ₹7.60 = ₹5.32 પ્રતિ 10 કલાક થયા. પણ જો તમે એક દિવસ એટલે કે 24 કલાક પંખો ચલાવો છો તો 10 રુપિયા વીજળી વાપરે છે. (ફોટો ક્રેડિટ-Google)

છતના પંખા ઉર્જા-કાર્યક્ષમ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, અને તેઓ એર કન્ડીશનર અથવા રેફ્રિજરેટર જેવા અન્ય ઉપકરણોની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછી વીજળી વાપરે છે. છતના પંખાનો વીજળીનો વપરાશ તેના વોટેજ પર આધાર રાખે છે. ભારતમાં વેચાતા મોટાભાગના છતના પંખાનું વોટેજ રેટિંગ આશરે 70-80 વોટ છે. (ફોટો ક્રેડિટ-Google)

ત્યારે ઘણા પંખાઓ માટે ઓઇલિંગ પણ જરૂરી છે. મોટરના ભાગોમાં અથવા ગીયર સિસ્ટમમાં યોગ્ય લ્યુબ્રિકન્ટ ઉમેરવાથી મેટલ ટુ મેટલ ટચ ઓછું થાય છે અને અવાજ ઘટે છે. જો તમે અનુભવી ન હોવ તો પ્રોફેશનલ ટેકનીશિયનની મદદ લેવી શ્રેષ્ઠ છે. (Image Credit Source: Getty Image)

તેથી, 70-વોટનો સીલિંગ પંખો દિવસમાં 10 કલાક ચલાવવાનો ખર્ચ આશરે ₹5.32 ખર્ચ થશે. આ ગણતરીના આધારે, એક પંખો તમારા માસિક વીજળી બિલમાં લગભગ ₹160 ઉમેરશે.(ફોટો ક્રેડિટ-Google)

આ સરળ પગલાં અજમાવીને તમે પંખાનો અવાજ ઓછો કરી શકો છો અને ભવિષ્યમાં મરામત ખર્ચ બચાવી શકો છો. નિયમિત સાફ‑સફાઈ, સ્ક્રૂ ચેક‑અપ અને ઓયલિંગ કરવાથી પંખો લાંબા ગાળે શાંત અને કાર્યક્ષમ રહે છે. (Image Credit Source: AI)

હવે, દેશમાં વીજળીનો ભાવ ચોક્કસ રાજ્ય અથવા પ્રદેશના આધારે બદલાય છે. ધારો કે સરેરાશ વીજળી દર ₹7.60 પ્રતિ યુનિટ છે (જ્યાં 1 યુનિટ = 1 kWh) થાય છે. આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ તો એક યુનિટની કિંમત 3 થી 10 રુપિયા સુધી છે. જો અહીં ધારી લઈએ કે 7.60 રુપિયા 1 યુનિટની પ્રાઈસ છે.(ફોટો ક્રેડિટ-Google)
05 માર્ચના મહત્વના સમાચાર : સુરતમાંથી એક વ્યક્તિ બનાવટી પાસપોર્ટ સાથે ઝડપાયો, પોર્ટુગલનો બનાવટી પાસપોર્ટ બનાવી વિદેશ પ્રવાસ કરતો હતો
