AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohabbat ka sharbat recipe : ઉનાળામાં ઘરે બનાવો મોહબ્બત કા શરબત, કાળઝાળ ગરમીથી આપશે રાહત

ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડા પીણા પીવાનું શરુ કરી દેતા હોય છે. ત્યારે કેટલીક વખત બજારના ઠંડા પીણા પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ કેટલીક વાર બહારના ઠંડા પીણા પીવાથી લોકો બીમાર પડી જાય છે. ત્યારે આજે અમે તમને ઘરે જ મોહબ્બત કા શરબત કેવી રીતે બનાવાય તે જાણીશું.

| Updated on: Apr 18, 2025 | 11:24 AM
મોહબ્બત કા શરબત ઉનાળામાં સૌથી વધારે પીવામાં આવતુ પીણું છે. આ શરબત પીવાથી શરીરમાં તરત જ એનર્જી  મળે છે. એટલું  જ નહીં પેટમાં પણ ઠંડક અનુભવાય છે.

1 / 6
મોહબ્બત કા શરબત બનાવવા માટે ઠંડુ દૂધ, રોઝ સીરપ અથવા રુહ અફઝા, ગુલાબની પાંદડીઓ, ઝીણુ કાપેલુ તરબૂચના ટુકડા અને બરફ સહિતની સામગ્રીની જરુરત પડશે.

2 / 6
મોહબ્બત કા શરબત બનાવવા માટે સૌથી પહેલા એક મોટા અને ઉંડા વાસણમાં દૂધ લો. તેમાં રોઝ સીરપ, ગુલાબનો શરબત અથવા રુહ અફઝાનો ઉપયોગ કરી શકો છો.

3 / 6
હવે ઠંડા દૂધમાં રુહ અફઝા અથવા રોઝ સીરપ નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં તરબૂચના ઝીણા કાપેલા ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરો. બીજ ઉમેરતા ધ્યાન રાખો કે તેમાં તરબૂચના બીજ ન જાય.

4 / 6
હવે શરબતમાં જો જરુર લાગે તો ખાંડ અથવા સાકર ઉમેરો. ત્યારબાદ તેમાં બરફના ટુકડા ઉમેરી સર્વ કરી શકો છો. જો આમ ન કરવું હોય તો તમે શરબતને 1-2 કલાક ફ્રીજમાં ઠંડુ કરવા મુકો.

5 / 6
એક કાચના ગ્લાસમાં મોહબ્બત કા શરબત લો. તેમાં ફરી તરબૂચના ટુકડા અને ફ્રેશ ગુલાબની પાંદડી વડે ગાર્નિશ કરી સર્વ કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો

વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video

જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું

દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા

દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત

સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત

ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?

પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત

દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન

g clip-path="url(#clip0_868_265)">