IND vs NZ: રોહિત શર્મા આજે ‘150 સિક્સર’ ફટકારીને વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડશે !

રોહિત શર્મા હાલમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 2:29 PM
ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20 (3rd T20)માં રોહિત શર્માના નિશાન પર વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ. હિટમેન આ રેકોર્ડ તોડીને વિરાટ કોહલીને આજે પાછળ ધકેલી દેવા માંગશે. વિરાટનો રેકોર્ડ તોડતા રોહિત ટી20 ઈન્ટરનેશનલમાં તેની 150 સિક્સ પણ પૂરી કરી શકે છે.

1 / 8
વિરાટ કોહલીએ હાલમાં તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીમાં 3227 રન બનાવ્યા છે, જ્યારે રોહિત શર્માના નામે 3141 રન છે. રોહિત શર્મા વિરાટ કોહલીથી 87 રન દૂર છે. રોહિત શર્મા જે રીતે બેટિંગ કરે છે, તે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20માં આ રેકોર્ડ તોડી શકે છે.

2 / 8
રોહિત શર્માએ અત્યાર સુધી રમાયેલી બે મેચમાં 103 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ ટી20માં 48 રન બનાવ્યા હતા જ્યારે રાંચીમાં રમાયેલી બીજી ટી20માં તેણે 55 રન બનાવ્યા હતા.

3 / 8
રોહિત શર્મા હાલમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય છે, જ્યારે માર્ટિન ગુપ્ટિલ પછી તે વિશ્વનો બીજો બેટ્સમેન છે. ભારતના T20 કેપ્ટનના નામે હાલમાં 147 સિક્સર છે.

4 / 8
મતલબ કે જો તે વિરાટનો રેકોર્ડ તોડીને વધુ 3 સિક્સર ફટકારે તો તે T20 ઈન્ટરનેશનલમાં 150 સિક્સર મારનાર બીજો બેટ્સમેન બની જશે. રોહિતે રાંચી T20માં 5 સિક્સર ફટકારી હતી.

5 / 8
પૂર્વ કેપ્ટન બનતા પહેલા પણ રોહિત શર્માએ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઘણી વખત ટી-20માં ટીમની કમાન સંભાળી છે.

6 / 8
T20 સિરીઝ જીત દરમિયાન, કેપ્ટન રોહિત શર્માનું ધોની (Dhoni) ના શહેર રાંચીમાં સન્માન કરવામાં આવ્યું હતું, જે કદાચ તે ક્યારેય ભૂલી શકશે નહીં. રાંચી ટી-20 દરમિયાન મેદાન પર રોહિત શર્માને એક ફેન પગે લાગી ગયો હતો. જ્યારે રોહિત શર્મા ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે એક પ્રશંસક મેદાનમાં ઘુસી ગયો અને તે ભારતીય કેપ્ટનની સામે સૂઈ ગયો અને તેને નમન કરવા લાગ્યો.

7 / 8
ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં પહેલાથી જ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. રવિવારે રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) નો સફાયો કરવાના ઈરાદા સાથે ઈડન ગાર્ડન્સ (Eden Garden Stadium) માં ઉતરશે.

8 / 8

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

g clip-path="url(#clip0_868_265)">