IPL ઇતિહાસના સૌથી મોટા સ્કોર ખડકી આ પાંચ બેટ્સમેનો ખૂબ મચાવી ચુક્યા છે ધમાલ, 2 ભારતીયો પણ તેમાં સામેલ
IPL ના ઈતિહાસમાં ઘણી સદીઓ થઈ છે અને તેમાંથી માત્ર થોડી જ મોટી ઈનિંગ્સમાં ફેરવાઈ છે. ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સ જેવા દિગ્ગજો સિવાય કેટલાક અન્ય બેટ્સમેનોએ આવી ઇનિંગ રમી છે.
Latest News Updates
Most Read Stories