Big Order : યોગી સરકારે આ કંપનીને આપ્યો 558 કરોડનો ઓર્ડર, શેર પર રોકાણકારોની જોરદાર ખરીદી, લાગી અપર સર્કિટ
આ શેરે 20 જુલાઈના રોજ જૂન 2024 (Q1FY25)ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. આ કંપનીએ ત્રિમાસિક ગાળા દરમિયાન કામગીરીમાંથી તેની આવકમાં વાર્ષિક ધોરણે 41.7% વૃદ્ધિ નોંધાવી છે. 20 જુલાઈના રોજ, કંપનીએ જૂન 2024 (Q1FY25) ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા.
Most Read Stories