29.10.2024

દિવાળી પર ખાંડ વગર આ વસ્તુનો ઉપયોગ કરી બનાવો મીઠાઈ 

Image - Freepik

દિવાળી પર દરેકના ઘરે પરંપરાગત મીઠાઈઓ બનાવવામાં આવતી હોય છે.

મીઠાઈમાં ખાંડનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસના દર્દી સહિત કેટલાક લોકો તેની મજા માણી શકતા નથી.

આજે આપણે જોઈશું કે ખાંડ સિવાય કઈ વસ્તુનો ઉપયોગ કરી મીઠાઈ બનાવવાય તે જોઈશું.

મીઠાઈ બનાવવા માટે આપણે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકીએ છીએ.

તેમજ મીઠાઈ બનાવવામાં મધનો પણ ઉપયોગ કરી શકાય છે.

મધમાં નેચરલ સ્વીટનર હોય છે. આ સાથે જ અન્ય પોષકતત્વો પણ હોય છે. 

આ ઉપરાંત તમે મીઠાઈ બનાવવા માટે કોકોનટ સુગરનો પણ ઉપયોગ કરી શકો છો. 

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.