AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ઉજવાઈ દિવાળી, અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સે આપ્યો ખાસ સંદેશ, જુઓ ફોટા

યુએસ પ્રમુખ જો બાઈડને સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું હતું. જેમાં અમેરિકાના સંસદસભ્યો, અધિકારીઓ અને કોર્પોરેટ કંપનીના વડાઓ સહિત 600 થી વધુ પ્રતિષ્ઠિત ભારતીયોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2024 | 2:10 PM
Share
યુએસ પ્રમુખ જો બાઈડને સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું હતું

1 / 5
વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરીસ બાઈડનના પત્ની ડૉ. જીલ બાઈડન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાને કારણે આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા.

2 / 5
બાઈડને વ્હાઇટ હાઉસના ઇસ્ટ રૂમમાં કહ્યું, “રાષ્ટ્રપતિ તરીકે, મને વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી દિવાળીની ઉજવણી કરવાનું આયોજન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. તે મારા માટે ઘણી આનંદની વાત છે.

3 / 5
બાઈડનના ભાષણ પહેલાં, યુએસ સર્જન જનરલ વાઈસ એડમિરલ વિવેક એચ. મૂર્તિ, નિવૃત્ત યુએસ નેવીના અધિકારી અને નાસા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને 'ભારતીય-અમેરિકન યુવા કાર્યકર' શ્રુતિ અમુલાએ પણ દિવાળીના ખાસ સમારોહને સંબોધિત કર્યો હતો.

4 / 5
સુનીતાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી રેકોર્ડ કરેલો એક વીડિયો મેસેજ મોકલ્યો હતો. વ્હાઇટ હાઉસના 'બ્લુ રૂમ'માં વિધિપૂર્વક દીપ પ્રગટાવતા બાઈડને કહ્યું કે દક્ષિણ એશિયાઈ અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક ભાગને સમૃદ્ધ બનાવ્યો છે. ( તસવીર સૌજન્ય-PTI)

5 / 5
Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

g clip-path="url(#clip0_868_265)">