મુકેશ અંબાણીને દિવાળી પહેલા મળી મોટી ભેટ, RBIએ Jio પેમેન્ટને આપ્યુ લાયસન્સ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને દિવાળી પહેલા શાનદાર ભેટ મળી છે. તેમને આ ભેટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મળી છે. મંગળવારે આરબીઆઈએ જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસની પેટાકંપની Jio પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે સંમતિ આપી હતી.

| Updated on: Oct 29, 2024 | 2:31 PM
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને દિવાળી પહેલા શાનદાર ભેટ મળી છે. તેમને આ ભેટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મળી છે. મંગળવારે આરબીઆઈએ જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસની પેટાકંપની Jio પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે સંમતિ આપી હતી. 'Jio Pay' જેવી સેવાઓ ચલાવતી આ કંપની હવે સમગ્ર દેશમાં પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરી શકશે.

1 / 7
અત્યારે દેશમાં ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં ગૂગલ પે અને ફોનપેનું વર્ચસ્વ છે. તેઓ ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટમાં 60 ટકાથી વધુ વ્યવહારો સંભાળે છે. તેથી, RBI અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) પણ હાલમાં દેશમાં નવી થર્ડ પાર્ટી એપ્સને પેમેન્ટ લાઇસન્સ આપી રહ્યા છે. આમાં Zomato, Cred વગેરેનો સમાવેશ થાય છે.

2 / 7
જિયો ફાઇનાન્શિયલ સર્વિસે શેરબજારને જાણ કરી હતી કે તેને આરબીઆઈ તરફથી પેમેન્ટ એગ્રીગેટરનું લાઇસન્સ મળ્યું છે. આ 28 ઓક્ટોબર 2024થી લાગુ થઈ ગયું છે. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ-2007 ની કલમ 7 હેઠળ, જિયો પેમેન્ટ સોલ્યુશન્સ હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ જાતે જ મેનેજ કરી શકશે.

3 / 7
કંપનીને આપવામાં આવેલા આ લાયસન્સની અસર Jio Financial Servicesના શેર પર પણ જોવા મળી છે. મંગળવારે કંપનીના શેરમાં 1.45 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે રૂ. 321ની ઉપરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.

4 / 7
ગયા વર્ષે આરબીઆઈએ પેટીએમ પર નવા ગ્રાહકોને પેટીએમ પેમેન્ટ બેંક સેવા પર ઓનબોર્ડ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી પેમેન્ટ બેંક સ્તરે માર્કેટમાં ખાલી જગ્યા પડી છે. Paytm હજુ પણ આ કાર્યવાહીથી ઉદ્ભવતા સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, Jio પાસે હવે ડિજિટલ ફાઇનાન્સ સર્વિસ માર્કેટમાં મોટો હિસ્સો મેળવવાની તક હશે.

5 / 7
Jio Payments Bank એ Jio ફાઇનાન્સિયલ સર્વિસનો એક ભાગ છે. હાલમાં, આ બેંક લોકોને ડિજિટલ બચત ખાતાની સુવિધા પૂરી પાડે છે. આ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે.

6 / 7
લોકોને ભૌતિક ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. તેના 15 લાખ સક્રિય ગ્રાહકો છે. Jio Financial Services આવનારા દિવસોમાં સંપૂર્ણ બેંકિંગ સેવા આપવાનો પ્રયાસ કરી રહી છે.

7 / 7
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત

Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">