અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ બન્યો લોકોના આકર્ષણનું કેન્દ્ર, હજુ સુધી નથી લીધી મુલાકાત તો આજે જ જજો ! જુઓ-Photo
12 ઓક્ટોબરથી 14 જાન્યુઆરી 2025 સુધી આ શોપિંગ ફેસ્ટિવલ ચાલુ રહેવાનો છે. ખાસ કરીને સિંધુભવન રોડ, CG રોડ, કાંકરિયા-મણિનગર રોડ, નિકોલ મોડલ સ્ટ્રીટ જગ્યા એ ચાલી રહ્યા છે.
Most Read Stories