Year Ender 2024 : વર્ષ 2024માં હિન્દુઓના આ ખાસ મંદિરો ટોપ પર રહ્યા, ઉમટી ભક્તોની ભીડ, જાણો તેના કારણો
Hindu temples highlight 2024 : તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં ભારતના આ બે મંદિરો અથવા ધાર્મિક સ્થળો એટલે કે અયોધ્યા શ્રી રામ મંદિર અને આંધ્ર પ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. અયોધ્યાનું મંદિર એટલું ખાસ હતું કે, અહીં રામલલાની નવી મૂર્તિ જ સ્થાપિત કરવામાં આવી ન હતી પરંતુ મંદિરના નિર્માણ સાથે સમગ્ર અયોધ્યા શહેરની કાયાપલટ પણ થઈ ગઈ હતી.
Most Read Stories