World’s Tallest Bodybuilder: આ છે દુનિયાનો સૌથી લાંબો બોડી બિલ્ડર, તેના રોજના ભોજન અને વજન વિશે જાણી ચોંકી ગઈ દુનિયા

Olivier Richters World Records: આપણે દુનિયાના મોટા મોટા ધૂઆધાર બોડી બિલ્ડરને જોયા જ હશે. પણ આજે જાણો એવા બોડી બિલ્ડર વિશે જેની લંબાઈ દુનિયામાં સૌથી વધુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 7:17 PM
હાલમાં એક બોડી બિલ્ડરનું નામ વધારે ચર્ચાય રહ્યુ છે. આ બોડી બિલ્ડરનું નામ છે ઓલિવિયર રિક્ટર્સ છે. તે નીદરલેન્ડનો રહેવાસી છે. તે પ્રોફેશનલ બોડી બિલ્ડર અને એક્ટર છે. તેની શરીરની લંબાઈને કારણે તેણે એક વલ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે દુનિયાનો સૌથી લાંબો બોડી બિલ્ડર બની ગયો છે.

1 / 5
તે તેના જોરદાર શરીર માટે પ્રખ્યાત છે. સાથે તે તેના અભિનયના કારણે પણ જાણીતો છે. તેણે ધ કિંગ્સ મેન, બ્લેક વિડે અને ઈંડિયાના જોન્સ જેવી હોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

2 / 5
તેની હાઈટ 7 ફીટ 2 ઈંચ છે. વજન લગભગ 150 કિલો છે. તેણે તેના શરીરને આકર્ષક બનાવવા માટે ઘણી મહેનત કરી છે.

3 / 5
તેનો રોજનો ખોરાક 3-4 વ્યકિતના ખોરાક જેટલો છે. તે રોજ 6000થી 7000 કેલેરી લે છે, જેમાં ડાયટમાં 300 ગ્રામ પ્રોટીન હોય છે. તે ઘણા પ્રકારના શેક પણ પીએ છે, આવા શેક તે દિવસમાં 5-6 વાર પીએ છે. તેનાથી તે 700 કેલરી મેળવે છે. તે ખોરાકમાં માછલી અને ઓટ્સ લેવાનું વધારે પંસદ કરે છે.

4 / 5
તેની સારી લાઈફસ્ટાઈલ, ખોરાક અને મહેનતને કારણે તેને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેણે પોતાના નામે આ અદભુત વલ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">