AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર ડિઝાઇન સમજવાની ભૂલ ન કરતા ! ઇન્ડક્શન ચુલા પરના ‘ગોળ કુંડાળા’ પાછળ છુપાયેલું છે મોટું વિજ્ઞાન, જે બચાવશે તમારા હજારો રૂપિયા

શું તમે ઇન્ડક્શન ચુલા પરના ગોળ કુંડાળાને માત્ર ડિઝાઇન સમજો છો? સાવધાન, આ નાનકડી ડિઝાઇન તમારા વીજળીના બિલ અને ઇન્ડક્શનના આયુષ્ય સાથે સીધી જોડાયેલી છે.

| Updated on: Apr 07, 2026 | 6:07 PM
Share
આજના સમયમાં જ્યારે LPG ગેસના ભાવ આસમાને છે અને અછત જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે મોટાભાગના ઘરોમાં ઇન્ડક્શન ચુલાનો વપરાશ વધ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક ઇન્ડક્શન ચુલાની ઉપર એક ચોક્કસ 'ગોળ કુંડાળું' કેમ બનાવવામાં આવે છે? મોટાભાગના લોકો તેને માત્ર વાસણ રાખવાની જગ્યા કે શો-પીસ માને છે, પરંતુ હકીકતમાં તે ઇન્ડક્શનની કામગીરીનું હૃદય છે.

1 / 5
કુંડાળાની નીચે શું છુપાયેલું છે?: તમને જાણીને નવાઈ લાગશે કે આ ગોળ ઘેરાની બરાબર નીચે તાંબા (કોપર) અથવા એલ્યુમિનિયમની એક કોઇલ હોય છે. ઇન્ડક્શન ચુલો જ્યારે ચાલુ થાય છે, ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ એટલે કે ચુંબકીય તરંગો માત્ર આ કુંડાળાની અંદર જ પેદા થાય છે. જો તમે આ કુંડાળાની બહાર વાસણ રાખો છો, તો આ તરંગો વાસણ સાથે યોગ્ય રીતે કનેક્ટ થઈ શકતા નથી, જેના કારણે રસોઈ ધીમી થાય છે અને વીજળીનો વપરાશ બમણો થઈ જાય છે.

2 / 5
વીજળીનું બિલ ઘટાડવાનું 'સિક્રેટ': જો તમે આ ગોળ ઘેરાના કદ મુજબનું જ વાસણ વાપરો છો, તો લગભગ 90% ઉર્જા સીધી વાસણને ગરમ કરવામાં વપરાય છે. પરંતુ જો વાસણ આ ઘેરા કરતા ઘણું મોટું કે ઘણું નાનું હોય, તો ઇન્ડક્શન મશીનને વાસણ સેન્સ કરવા માટે વધારે તાકાત લગાવવી પડે છે. પરિણામે: રસોઈમાં વિલંબ: ખોરાક ચઢતા વાર લાગે છે. વધારે બિલ: વીજળીનો વપરાશ વધવાથી મહિને બિલમાં મોટો વધારો જોવા મળે છે. ટૂંકું આયુષ્ય: મશીન પર ભાર વધવાથી ઇન્ડક્શન વહેલું બગડી શકે છે.

3 / 5
ઇન્ડક્શનની સુરક્ષા માટે પણ છે જરૂરી: આ ગોળ ઘેરો માત્ર રસોઈ માટે જ નહીં પણ ચુલાની પોતાની સુરક્ષા માટે પણ છે. આ કુંડાળાની નીચે સેન્સર્સ લાગેલા હોય છે. જો વાસણ યોગ્ય જગ્યાએ ન હોય, તો અંદરની મશીનરી હદ કરતા વધારે ગરમ થઈ શકે છે. આ ગરમીને કારણે ઇન્ડક્શનની કોઇલ અથવા તેનું PCB (સર્કિટ) બળી જવાનો ખતરો રહે છે.

4 / 5
યાદ રાખો આ મહત્વની વાત: જો તમે ઇન્ડક્શન પર રસોઈ કરતા હોવ, તો હંમેશા પ્રયાસ કરો કે વાસણ બરાબર આ ગોળ કુંડાળાની વચ્ચે જ હોય અને તેનું કદ પણ ઘેરા મુજબ હોય. આમ કરવાથી તમારું ઇન્ડક્શન લાંબો સમય ચાલશે અને તમારા ખિસ્સા પર પણ ભાર નહીં પડે. તો હવે પછી જ્યારે તમે રસોઈ કરવા ઊભા રહો, ત્યારે આ 'મેજિક સર્કલ'નું ખાસ ધ્યાન રાખજો!

5 / 5

ભર ઉનાળે વીજળીના કડાકા અને મીની વાવાઝોડું ! ખેડા જિલ્લામાં કુદરતની બેવડી માર, નડિયાદ-માતરમાં કમોસમી વરસાદથી ફફડાટ

Follow Us
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video

ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ

અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ

રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ

Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?

GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ

60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video

બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો

ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો

સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો

g clip-path="url(#clip0_868_265)">