(Credit Image : Google Photos )

28 May 2026

મંદિરમાંથી ચંપલ ચોરાય તો શુભ સંકેત? જાણો શનિદેવ સાથેનો રસપ્રદ સંબંધ

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો લોકો તેને અશુભ માને છે.

ચંપલ ચોરાઈ જાય તો

પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેને શુભ સંકેત માનવામાં આવે છે.

શુભ સંકેત

માન્યતા મુજબ ચંપલનો સંબંધ શનિ ગ્રહ સાથે જોડાયેલો છે.

શનિ ગ્રહ

જૂના ચંપલ ચોરાવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે એવું કહેવાય છે.

નકારાત્મક ઉર્જા 

શનિવારે ચંપલ દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

શનિદેવ પ્રસન્ન

આર્થિક તંગી અને મુશ્કેલીઓ ઓછી થવાની માન્યતા પણ છે.

મુશ્કેલીઓ

મંદિરમાં ચંપલ ગાયબ થવું જીવનમાં સકારાત્મક ફેરફારનો સંકેત માનવામાં આવે છે.

જીવનમાં ફેરફાર

જોકે આ માન્યતાઓ પાછળ કોઈ વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી.

વૈજ્ઞાનિક પુરાવો