AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિયલ નામ નહી પરંતુ રિલ નામથી ફેમસ છે અમદાવાદની અભિનેત્રી, જુઓ પરિવાર

પૂજા ગૌર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે સંબંધિત અપડેટ્સ આપતી રહે છે. 2018માં કેદારનાથ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતુ. 35 વર્ષની અભિનેત્રીનો પરિવાર જુઓ

| Updated on: May 28, 2026 | 7:19 AM
Share
મન કી આવાઝ પ્રતિજ્ઞામાં પ્રતિજ્ઞાનું પાત્ર ભજવનાર અભિનેત્રી પૂજા ગૌરને આજે કોઈ ખાસ પરિચયની જરૂર નથી, પરંતુ તેમના પર્સનલ લાઈફ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

1 / 12
પૂજા ગોરનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

2 / 12
પૂજા ગોરનો જન્મ 1 જૂન 1991ના રોજ અમદાવાદમાં થયો છે. તે એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે.  તે મન કી આવાઝ પ્રતિજ્ઞામાં પ્રતિજ્ઞાની ભૂમિકા માટે જાણીતી છે. 2014માં તેમણે રિયાલિટી શો ફિયર ફેક્ટર  ખતરોં કે ખિલાડી 5માં ભાગ લીધો હતો.

3 / 12
અમદાવાદની પૂજા ગોર2015માં, ગોરે સ્વરક્ષણ અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે કિકબોક્સિંગ શીખ્યું છે.પૂજા ગોરનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

4 / 12
2018માં પૂજા ગોરે અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત રોમાંસ ફિલ્મ કેદારનાથ સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન હતા. તેમણે ફિલ્મમાં બ્રિન્દા મિશ્રાની ભૂમિકા ભજવી હતી.

5 / 12
તે રિયાલિટી શો 'બિગ બોસ 6' અને 'સાવધાન ઇન્ડિયા' માં સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો હતો. ટીવી સીરિયલ થી લઈ બોલિવુડ અને વેબ સીરિઝમાં કામ કરી ચૂકી છે.

6 / 12
પૂજા ગોર 2009 થી ટીવી અભિનેતા રાજ સિંહ અરોરા સાથે રિલેશનશીપમાં હતી. ડિસેમ્બર 2020માં પૂજા ગોરે ઇન્સ્ટાગ્રામ પર તેમના અલગ થવાની જાહેરાત કરી હતી.

7 / 12
પૂજા ગોરે 2009માં ઈમેજીન ટીવીના રોમાંસ શો "કિતની મોહબ્બત હૈ" માં કરણ કુન્દ્રા અને કૃતિકા કામરા સાથે સહાયક ભૂમિકા ભજવીને પોતાની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી.

8 / 12
"લુટેરી દુલ્હન" વેબ સિરીઝમાં પૂજા ગોરની એન્ટ્રી થઈ  છે. પૂજા ગૌર આ વેબ સીરિઝમાં સંધ્યા યાદવ નામની પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે. આ સ્ટોરી એવી દુલ્હનોની આસપાસ ફરે છે, જે લગ્ન પછી પોતાના પતિઓને લૂંટી લે છે અને રાતોરાત ગાયબ થઈ જાય છે.

9 / 12
પૂજા ગોરે અભ્યાસ અમદાવાદની એજી સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે. આગળના અભ્યાસ માટે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતુ.

10 / 12
 ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે.

11 / 12
પૂજા ગોર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને એક પછી એક ગ્લેમરસ અને સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે.હવે તે OTT પર વધુ એક્ટિવ છે અને ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

g clip-path="url(#clip0_868_265)">