AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC ની ધાંસૂ સ્કીમ, 10મું પાસ છો તો દર મહિને થઈ શકે છે ₹7,000 સુધીની આવક, જાણો

LICની આ યોજનામાં માસિક આવક કમાવવાની સુવર્ણ તક છે. આ યોજના ગ્રામીણ ક્ષેત્રમમાં ખાસ કરીને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવે છે.

| Updated on: May 28, 2026 | 3:58 PM
Share
દેશની સૌથી મોટી વીમા કંપની Life Insurance Corporation of India (LIC) તમામ વય જૂથો માટે વિવિધ વીમા યોજનાઓ ચલાવે છે. હવે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે LIC દ્વારા એક ખાસ યોજના શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે “બીમા સખી યોજના”. આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને ઓછામાં ઓછા ₹7,000 સુધીની આવક મેળવવાની તક આપવામાં આવે છે.

1 / 6
LIC બીમા સખી યોજના ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મહિલાઓને વીમા એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં વીમા અંગે જાગૃતિ ફેલાવી શકે અને સાથે આવક પણ મેળવી શકે. આ યોજના મહિલાઓને માત્ર રોજગાર પૂરું પાડતી નથી, પરંતુ દેશના પછાત વિસ્તારોમાં વીમાની પહોંચ વધારવામાં પણ મદદરૂપ બની રહી છે.

2 / 6
LIC બીમા સખી યોજનામાં 18 થી 70 વર્ષની મહિલાઓ અરજી કરી શકે છે. ઉમેદવાર ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ હોવું જરૂરી છે. એટલે કે, 10મું પાસ મહિલાઓ માટે આ એક સારી કમાણીની તક બની શકે છે. યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે પોલિસી વેચાણ પર મળતા કમિશન ઉપરાંત મહિલાઓને પ્રથમ ત્રણ વર્ષ સુધી નિશ્ચિત સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે.

3 / 6
LIC બીમા સખી યોજના હેઠળ પ્રથમ વર્ષે મહિલાઓને દર મહિને ₹7,000નું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. બીજા વર્ષે આ રકમ ₹6,000 થાય છે, જ્યારે ત્રીજા વર્ષે ₹5,000નું સ્ટાઈપેન્ડ મળે છે. આ સિવાય જો મહિલા એજન્ટો તેમના વેચાણના લક્ષ્યાંકો પૂર્ણ કરે અથવા તેનાથી વધુ કામ કરે, તો તેમને વધારાનું કમિશન પણ આપવામાં આવે છે. ત્રણ વર્ષની તાલીમ પૂર્ણ થયા બાદ મહિલાઓ LIC એજન્ટ તરીકે સતત કામ કરી શકે છે. જોકે, તેની માટે પ્રથમ વર્ષે કરવામાં આવેલી પોલિસીઓમાંથી ઓછામાં ઓછી 65 ટકા પોલિસીઓ ચાલુ રહેવી જરૂરી છે.

4 / 6
આ યોજનામાં જોડાનારી મહિલાઓને LIC દ્વારા ખાસ તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે અને તેઓ પોતાના સમય અનુસાર કામ કરી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે. જોકે, હાલના LIC એજન્ટો અથવા કર્મચારીઓના પરિવારજનો આ યોજના માટે પાત્ર ગણાતા નથી.

5 / 6
મહિલાઓ LIC બીમા સખી યોજનામાં ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી માટેની તમામ માહિતી અને ફોર્મ LIC ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જરૂરી દસ્તાવેજોની વાત કરવામાં આવે તો ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો, શૈક્ષણિક લાયકાતનો પુરાવો, આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

6 / 6

LIC ની 5 બેસ્ટ પોલિસી, સુરક્ષિત રોકાણ સાથે મળશે મોટું રિટર્ન, જાણો

Follow Us
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય

કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video

યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">