28-05-2026

IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર  ટોપ 7 ખેલાડીઓ

IPL માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ  ક્રિસ ગેલના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિસ ગેલે 2013માં માત્ર 30 બોલમાં  સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બીજા નંબર પર  વૈભવ સૂર્યવંશી છે, જેણે 35 બોલમાં  સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્રીજા નંબર પર છે યુસુફ પઠાણ,  પઠાણે  37 બોલમાં  સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હેનરિક ક્લાસેને  37 બોલમાં સદી પૂરી કરી હતી અને તે  ચોથા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડેવિડ મિલરે  38 બોલમાં વિસ્ફોટક સેન્ચુરી નોંધાવી હતી અને તે આ લિસ્ટમાં પાંચમાં ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

છઠ્ઠા ક્રમે છે  ટ્રેવિસ હેડ જેણે માત્ર 39 બોલમાં સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટોપ 7 માં સાતમાં ક્રમે છે પ્રિયાંશ આર્ય, પ્રિયાંશે 39 બોલમાં સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM