AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી, શહેરોને મળ્યા નવા મેયર

વડોદરા મહાનગરપાલિકાના 31મા મેયર તો રાજકોટના 23મા મેયર તરીકે ડૉ. નેહલ શુક્લ અને સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. સાથે જ વિવિધ મનપાઓમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક પદે પણ નવા ચહેરાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે.

| Updated on: May 28, 2026 | 1:19 PM
Share
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના 31મા મેયર તો રાજકોટના 23મા મેયર તરીકે ડૉ. નેહલ શુક્લ અને સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. સાથે જ વિવિધ મનપાઓમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક પદે પણ નવા ચહેરાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે.

1 / 6
વડોદરા મહાનગરપાલિકાના 31મા મેયર તરીકે ગીતા મકવાણાની સત્તાવાર વરણી કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વર્ષા વ્યાસ, શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછી અને દંડક તરીકે વિજય ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે. મેયર પદ સંભાળ્યા બાદ ગીતા મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ શહેરની પ્રજાની પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપશે અને વડોદરાના દરેક વિસ્તારમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સૌથી પહેલાં કામગીરી હાથ ધરવામાં આવશે.

2 / 6
રાજકોટ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. શહેરના 23મા મેયર તરીકે ડૉ. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળીયાની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે હિરેન કે. ખીમાણીયાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે સંજયસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી છે.

3 / 6
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરના મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિખિલ ચાપાનેરીની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત મનપાના દંડક તરીકે સ્વાતિ માંડલિયાની નિમણૂંક કરવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તરીકે પીન્ટુ અસાણિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

4 / 6
આણંદમાં મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત મેયરની વરણી કરવામાં આવી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકાની કમાન દીપિકા પટેલને સોંપવામાં આવી છે અને તેઓની મેયર તરીકે બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની વરણી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારની પસંદગી કરવામાં આવી છે. નવા હોદ્દેદારોની જાહેરાત સાથે શહેરના વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

5 / 6
ભાવનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. શહેરના મેયર તરીકે ઉષા તલરેજાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કિશન મહેતાની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળાની પસંદગી કરવામાં આવી છે અને મનપાના દંડક તરીકે રિંકુ માંગુકિયાને જવાબદારી સોંપવામાં આવી છે.

6 / 6

Anand Breaking News : બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, અમેરિકન બોર્ડર નજીક બની ઘટના, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">