AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કપૂર પરિવારમાં આવી લગ્નની સીઝન, જાન્હવી-ખુશીએ બહેનના લગ્નની તૈયારી શરુ કરી

Anshula Kapoor Wedding : અનેક સ્ટાર કિડ્રસ લાંબા સમયથી પોતાના સંબંધોને લઈ ચર્ચામાં રહ્યા છે. આ લિસ્ટમાં બોની કપૂરની દીકરી અંશુલા પણ સામેલ છે.હવે કપૂર પરિવારમાં લગ્નની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. તો ચાલો જાણો ક્યારે લગ્નના બંધનમાં બંધાશે અંશુલા કપૂર.

| Updated on: May 28, 2026 | 9:54 AM
Share
બોલિવુડ અભિનેતા અર્જુન કપુરની બહેન ખુબ ચર્ચામાં રહે છે. એક બાજુ જાહ્નવી કપૂર પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તો ખુશી કપુર તેના આગામી પ્રોજેક્ટમાં છે. આ બધાથી દુર અર્જુન કપુર પોતાની બહેન અંશુલા કપૂર પણ ચર્ચામાં છે. હાલમાં તેના લગ્નને લઈ સમાચાર સામે આવી રહ્યા છે.

1 / 6
 અંશુલા કપુરે લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે 2 ઓક્ટોબર 2025ના રોજ સગાઈ કરી હતી. આ પહેલા રોહને ન્યુયોર્કમાં અંશુલાને પ્રપોઝ કર્યું હતુ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અંશુલાએ લગ્ન માટે 6 જુલાઈની ડેટ ફાઈનલ કરી છે.

2 / 6
એક રિપોર્ટ મુજબ બોની કપૂરની દીકરી અંશુલાના લગ્નની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ચર્ચા છે કે, ફિલ્મમેકરે પોતાના કેટલાક મિત્રોને લગ્ન વિશે જણાવ્યું છે. જાહ્નવી કપૂર અને ખુશી કપૂરની મોટી બહેન અંશુલા કપૂરના લગ્ન માટે તૈયારીઓ ચાલી રહી છે. સગાઈના સમયે પણ બહેનની સાથે જોવા મળી હતી.

3 / 6
અંશુલા કપૂરનો મંગેતર રોહન ઠક્કર એક ફિલ્મ અને સ્ક્રિપ્ટ રાઈટર છે. તે ધર્મેટિક એન્ટરટેનમેન્ટમાં કામ કરે છે. જે ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરની કંપની છે. અંશુલા અને રોહનની મુલાકાત વર્ષ 2022માં એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. ત્યારબાદ બંન્ને વચ્ચે વાતચીત વધી હતી.

4 / 6
કપૂર પરિવારમાં લગ્નની શરણાઈઓ વાગી રહી છે. બોની કપૂરની પુત્રી અંશુલા કપૂર, તેના મંગેતર રોહન ઠક્કર સાથે લગ્ન કરીને એક નવી સફર શરૂ કરવા જઈ રહી છે.

5 / 6
અંશુલા કપૂર અને રોહન ઠક્કરની સગાઈ સમારોહ "ગોર ધના" નામની ગુજરાતી વિધિથી યોજાઈ હતી. આ ખાસ દિવસની ઉજવણી બોની કપૂરના બાંદ્રા સ્થિત વૈભવી બંગલામાં કરવામાં આવી હતી, જ્યાં આખો કપૂર પરિવાર એકત્ર થયો હતો.

6 / 6

બોની કપૂરે 69 વર્ષની ઉંમરે 26 કિલો વજન ઘટાડ્યું, પત્ની, દિકરી, દિકરો અને ભાઈ બોલિવુડમાં આપી ચૂક્યા છે હિટ ફિલ્મો અહી ક્લિક કરો

Follow Us
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું

તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો

મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો

કૂવામાં પડેલી સિંહણના રેસ્ક્યુંનો Video
કૂવામાં પડેલી સિંહણના રેસ્ક્યુંનો Video
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો

મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video

07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ

વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે

ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો

g clip-path="url(#clip0_868_265)">