એલઆઈસી દ્વારા ખાસ કપલ્સ માટે બે નવી જોઇન્ટ લાઇફ ઇન્સ્યોરન્સ સેવિંગ્સ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે
એક જ પોલિસી હેઠળ પતિ અને પત્ની બંને માટે આર્થિક સુરક્ષા અને લાંબા ગાળાની બચત ઈચ્છે છે
આ બંને પ્લાન 'નોન-પાર' (ભાગ ન લેનાર) અને 'નોન-લિંક્ડ' છે, તેને શેરબજારના ઉતાર-ચઢાવ સાથે કોઈ લેવાદેવા નથી અને તેનું રિટર્ન પહેલાથી જ નક્કી હોય છે.
આ એક 'વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ' પ્લાન છે, જેમાં તમારે વારંવાર પ્રીમિયમ ભરવાની માથાકૂટ રહેશે નહીં.
આ પ્લાનમાં તમારે આખી પોલિસી દરમિયાન નહીં, પરંતુ માત્ર નક્કી કરેલા મર્યાદિત વર્ષો (જેમ કે 5, 10 કે 15 વર્ષ) માટે જ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.
ઓછામાં ઓછો 3,00,000 રૂપિયાનો વીમો (સમ એશ્યોર્ડ) લેવો ફરજિયાત છે,
તમે 10, 15, 20 અથવા 25 વર્ષ માટે આ પોલિસી લઈ શકો છો.
મેચ્યોરિટી સમયે ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષ અને મહત્તમ 60 થી 75 વર્ષની હોવી જોઈએ.
પોલિસી પાકે ત્યારે અથવા મૃત્યુના કિસ્સામાં મળતી રકમ તમે એકસાથે લેવાના બદલે દર મહિને, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિકના હપ્તામાં પણ મેળવી શકો છો.
રોકાણકારોના જીવ અધ્ધરરર… સરકાર જૂન-જુલાઈમાં વેચી શકે છે LIC નો 2% હિસ્સો, બ્રોકરેજ હાઉસે આપ્યું મોટું નિવેદન
પાન કાર્ડ અપડેટ: બદલ્યા ઇન્કમ ટેક્સના નિયમો, ટેક્સપેયર્સ માટે શું છે ખાસ ? હવે કયાં પાન કાર્ડ આપવું અને કયા નહીં…