AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3, 5, 10 કે 15 વર્ષ ? કયા ટાઈમ ફ્રેમની SIP પર મળે છે ‘સૌથી વધુ રિટર્ન’? જાણો આની પાછળનું ‘રહસ્ય’

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા દરેક વ્યક્તિને 'લોન્ગ ટર્મ' એટલે કે લાંબાગાળા માટે રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. એવામાં શું તમે જાણો છો કે, આ 'લોન્ગ ટર્મ' નો અસલી મતલબ શું છે? આખરે' સૌથી વધુ રિટર્ન' કયા ટાઈમ ફ્રેમની SIP પર મળે છે?

| Updated on: May 27, 2026 | 7:34 PM
Share
તમે લગભગ દરેક રોકાણકાર અથવા એક્સપર્ટ પાસેથી એવું સાંભળ્યું જ હશે કે, SIP (Systematic Investment Plan) માં લોન્ગ ટર્મ (લાંબાગાળા) માટે રોકાણ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કરનારા રોકાણકારોને અવારનવાર કહેવામાં આવે છે કે, જો લાંબાગાળા માટે રોકાણ કરવામાં આવે તો રિટર્ન વધુ સારું મળી શકે છે. એવામાં સવાલ એ ઊભો થાય છે કે, SIP માટે આ "લોન્ગ ટર્મ" આખરે કેટલો સમય હોય છે? શું 3 વર્ષનું રોકાણ પૂરતું છે? 5 વર્ષ બેસ્ટ રહેશે કે પછી 10-15 વર્ષનો સમયગાળો સૌથી યોગ્ય માનવામાં આવે?

1 / 7
WhiteOak Capital Mutual Fund ની એક સ્ટડી અનુસાર, ઇક્વિટી માર્કેટ ભલે ઉતાર-ચઢાવ વાળો એસેટ ક્લાસ રહ્યો હોય પરંતુ રોકાણનો સમયગાળો વધવાની સાથે જોખમ ઓછું થતું જાય છે. ટૂંકમાં, જેટલું લાંબું રોકાણ એટલી જ વધારે સ્થિરતા અને સારું રિટર્ન મળે છે. WhiteOak ની સ્ટડીમાં BSE Sensex TRI ના SIP ડેટાને વિગતવાર જણાવવામાં આવ્યો છે. આમાં ઓગસ્ટ 1996 થી એપ્રિલ 2026 સુધીના રોલિંગ રિટર્ન્સને જોડવામાં આવ્યા છે. (ડેટા ફક્ત ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.)

2 / 7
જો કોઈ રોકાણકારે 3 વર્ષ સુધી SIP કરી, તો આ સમયગાળામાં મહત્તમ (મેક્સિમમ) રિટર્ન 55.56% સુધી ગયું પરંતુ લઘુત્તમ (મિનિમમ) રિટર્ન -24.59% સુધી પણ નીચે ગયું હતું. જો કે, સરેરાશ (એવરેજ) રિટર્ન 15.61% અને મીડિયન રિટર્ન 14.33% રહ્યું હતું. આ દરમિયાન 88% કિસ્સાઓમાં રોકાણકારોને પોઝિટિવ રિટર્ન મળ્યું.

3 / 7
હવે જો SIP નો સમયગાળો 5 વર્ષનો થઈ જાય, તો ચિત્ર વધુ સારું દેખાય છે. 5 વર્ષની SIP માં સરેરાશ રિટર્ન 50.05% અને મીડિયન રિટર્ન 13.62% રહ્યું, જ્યારે 92% કિસ્સાઓમાં રોકાણકારોને પોઝિટિવ રિટર્ન મળ્યું.

4 / 7
8 વર્ષના SIP ગાળામાં સ્થિતિ વધુ મજબૂત બની જાય છે. આ સમયગાળામાં સરેરાશ રિટર્ન 15.98% અને મીડિયન રિટર્ન 14.08% રહ્યું. સૌથી ખાસ વાત એ રહી કે, 100% કિસ્સાઓમાં રોકાણકારોને પોઝિટિવ રિટર્ન મળ્યું. આમ જોવા જઈએ તો, લાંબા સમય સુધી રોકાણ કરવાથી નુકસાનની શક્યતા નહિવત થઈ ગઈ.

5 / 7
10 વર્ષના SIP ગાળામાં સરેરાશ રિટર્ન 15.57% અને મીડિયન રિટર્ન 14.25% રહ્યું, જ્યારે 95% કિસ્સાઓમાં રોકાણકારોને 10% થી વધુનું રિટર્ન મળ્યું. 12 વર્ષ અને 15 વર્ષના SIP ગાળામાં પણ શાનદાર સ્થિરતા જોવા મળી. 12 વર્ષના રોકાણમાં 100% કિસ્સાઓમાં પોઝિટિવ રિટર્ન મળ્યું, જ્યારે 15 વર્ષની SIP માં લઘુત્તમ રિટર્ન પણ 7.3% રહ્યું હતું. આનો અર્થ એ થાય છે કે, લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવાથી બજારની અસ્થિરતા (ઉતાર-ચઢાવ) ની અસર ખૂબ જ ઓછી થઈ જાય છે.

6 / 7
WhiteOak ની આ સ્ટડી સ્પષ્ટપણે દર્શાવે છે કે, SIP માં 'સમય' એ સૌથી શક્તિશાળી પરિબળ છે. જો તમે યોગ્ય સમયથી અને નિયમિત (પંક્ચ્યુઅલ) રીતે રોકાણ કરો છો, તો એક નક્કી કરેલા સમયે તમને ઉત્તમ રિટર્ન મળી શકે છે અને આ જ કારણે એક્સપર્ટ્સ SIP માં લાંબાગાળાના રોકાણ પર સૌથી વધુ ભાર મૂકે છે.

7 / 7

વર્ષ 2027 માં સોનું સસ્તું થશે કે વધારે મોંઘું ? માર્કેટના આ નવા આંકડાએ ઉડાવી દીધી બધાની ઊંઘ, જાણો અંદરની વાત…

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">